________________
(પરિણામ) વડે તૃપ્તિ અનુભવતો (પામતો) નથી. તેનાથી શું? અર્થાત્ તેવા કુલથી શું ? I૧/l
તેવી રીતે મિથ્યાક્રિયા, સંધ્યા, વંદન, સ્નાન, યજ્ઞ, વૃક્ષારોપણ ગોત્ર દેવી આદિ દેવ પૂજા, જીવાદિની બલી, સપ્તશતી પાઠ, મહાભારત, રામાયણ સાંભળવા તે વિ. રૂપ ધર્મ બધાને સુખ પૂર્વક સેવવા યોગ્ય હોવાથી લઘુ અને ચૂર્ણ (રેતી) ની જેમ અસાર છે અને તેવી રીતે તે ધર્મને અનુસરનારાના વચનો છે કે -પુરાણ, માનવ, ધર્મ, અને અંગ સહિત વેદ આ ચારેય પરીક્ષા કરાયેલા આજ્ઞા સિધ્ધ છે કોઈપણ હેતુથી તેનું ખંડન કરવું નહિ આ હિંસાદિ થી કલુષિત હોવાથી પોતાના આરાધકોને ઉલટું દુર્ગતિમાં પાડે (લઈ જાય) છે તેથી અસાર છે.
ગાથાર્થ - એ પ્રમાણેની ગાથાના શ્રવણથી ઉધ્ધત બકરી થયેલા બ્રાહ્મણ આદિના પૂર્વ ભવના ધર્મની જેમ ઈતિ ૧l
હવે જેવી રીતે દ્રાક્ષવેલ લઘુ છે કારણ કે મંડપાદિ ઉપર ચઢીને પણ બાળકોને સુખેથીલઈ શકાય તેમ હોવાથી લઘુ છે અને તેના ફળોનું મધુર પણું પિત્ત વિ. વિકાર દૂર કરવા આદિના કારણે સારરૂપ છે. તેવી રીતે સમ્યક્ ક્રિયા, છ આવશ્યક વિધિ, પ્રતિલેખના, પ્રમાર્જના જૈન મુનિને નમસ્કાર વંદન, જિનવાણીનું શ્રવણ, તેના ગુણોની અનુમોદના વિ. ૨૫ ધર્મ, શરીર, ધન વિ. ની શક્તિ રહિત હોવા છતાં પણ તે લોકોને સુખે કરીને આચરી શકાય તેવો હોવાથી બહિરાત્મદશાવાળા લોકોમાં તેવા પ્રકારના મહિમા (પ્રભાવ) નું કારણ ન હોવાથી લઘુ છે અને તેજ ભવે અથવા ભવાન્તરે આશ્ચર્યકારી લક્ષ્મી સામ્રાજ્ય આદિ મોક્ષ સુધી મહાફળને આપનાર હોવાથી સારરૂપ છે અને તેવી રીતે આગમમાં પણ કહ્યું છે કે :- જિન શાસનમાં યોગેયોગે દુઃખનો ક્ષય કહ્યો છે (થાય છે) એક એક યોગમાં વર્તનારા અનંતા કેવળ જ્ઞાની થયા છે તેની
દૃષ્ટાંત રૂપે અતિમુક્ત ઋષિ એ કરેલી પાણી અને માટીની વિરાધનાની ઈરિયાવહી રૂપ પ્રતિક્રમણ કરતાં, સામાયિકના પરિણામ વાળો કેસરી ચોર, પૂર્વભવના ભીખારી સાધુનું અવ્યક્ત સામાયિક, સંપ્રતિ મહારાજાનું અઢાર
2223aBરીવારnanીરાશaaaaaaaaaaaaaaaaaaaaaeeગર 9898888888888888રરરરરરરીક
| ઉપદેશ રત્નાકર , (ગુર્જર ભાવાનુવાદ)
બંશ-૩, તરંગ-૫
CORELDBASEBORDS