________________
અંશ-૩ તરંગ-૫
શ્લોકાર્થ :- જયરૂપી લક્ષ્મીની, સુખની અને અનીષ્ટને દૂર કરવાની ઈચ્છાવાળાઓ ત્રણ વર્ગમાં સાર ભૂત એવા આ લોકને પરલોકમાં હીતકારી સમ્યકુધર્મમાં ઉજમાળ બનો III
તે વળી લૌકિક અને લોકોત્તર આદિ ભેદે ઘણા કહ્યા છે તેમાં સર્વોત્તમ ફલદાયક જિનધર્મ સાર રૂપ છે. રી!
જેમકે :- (૧) લઘુ (૨) વૃધ્ધ (૩) સાર (૪) અસાર
જેવી રીતે - (૧) આકડો (૨) દ્રાક્ષ (૩) વડવૃક્ષ (૪) આમ્ર વૃક્ષ છે તેવી રીતે (૧) મિથ્યા (૨) સમ્યક્રિયા (૩) દાન (૪) યાત્રાદિ ધર્મો છે.
લઘુ અને વૃધ્ધ પદની સાથે સાર - અસાર પદ વડે ચતુર્ભગી કહી છે :અને તેથી (૧) લઘુ અસાર (૨) લઘુ સાર (૩) વૃધ્ધઅસાર અને (૪) વૃધ્ધ સાર આમ ચાર પ્રકારના જેમ વૃક્ષો છે તેને જ દષ્ટાંત રુપે બતાવવા માટે નામથી કહે છે જેમકે (૧) આકડો (૨) દ્રાક્ષ (૩) વડ અને (૪) આમ્રવૃક્ષ છે. તેમ ધર્મો પણ ચાર પ્રકારના છે. તેને વિશેષ પ્રકારે કહે છે મિથ્યા ઈત્યાદિ. આદિ શબ્દ બધાની સાથે જોડવાથી (૧) મિથ્યા ક્રિયાદિ (૨) સમક્રિયાદિ (૩) મિથ્યાદાનયાત્રાદિ (૪) સમ્યક દાનયાત્રાદિ વિ. (૧) તેમાં જેમ આકડાનું ઝાડ નાનું હોવાથી બાળક પણ તોડી શકવાના કારણે લઘુ છે અને અત્યંત અલ્પ છાયા નખથી છેદી શકાય તેવી છાલ અને ખાઈ ન શકાય તેવા ફલ વિ. ના કારણે અસાર છે. અને તેવી રીતે બીજા વાદિના વચનથી કહે છે.
હે આકડા ! તારા ફલને ભેગા કરવાથી શું અને તારા નવીન તાજા પુષ્પ અને ફલથી શું ? અથવા ઘણી ડાળીઓ ભેગી કરવાથી શું ? ઘણા મોટા ગોત્રથી શું ?
વળી એક થયેલા એવા કોઈક કુલની છાયામાં રહીને પથિક ફલ
eleasatadhananningmenasapanaaaaaaaazakBaadsbeegastaanaaaaaaaaaanકયાસોશયલક્ષamશરકારકસરna
@pe
%e0aaaaaaaaaaaaaaaaaaaaaaaataapsee@g
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૩, તરંગ-૫
gaam
દક્ષિgaa###suggag#BBg######