________________
કારણે પહેલાં ઉઠેલ હતો તેનાથી પહેલાંજ યક્ષ મંદિરને પામીને (આવીને) યક્ષની ભક્તિ અને તેના ઉપદેશ વિ. થી સત્ય માર્ગે ચાલ્યો પહેલાં જે ઉઠેલો હતો તેનાથી ઘણાં સમય પહેલાં ઈચ્છિતપુરને પ્રાપ્ત કર્યું પુરા
હવે કેટલીક રાત્રિ પસાર થયા બાદ ત્રીજો ઉઠ્યો અને બેજણ ચાલી ગયા છે જાણીને અધિક શીઘ્રતા એ સ્વભાવથી પણ દિમોહ વિનાનો વળી યક્ષની સ્તુતિ, પૂજા ઉપદેશ વડે કરીને ઘણા નક્ષત્ર અને માર્ગના ચિહ્નાદિ જોવાથી નિર્ણય કરેલા પોતાના ઈચ્છિત માર્ગે ઝડપથી ચાલ્યો. તાકાતવાળા પગના કારણે બધાથી જ પહેલાં ત્યાં આવ્યો મનગમતું કરીયાણું ત્યાં સહેલાઈથી મેળવ્યું all
હવે ચોથો પણ તેવી રીતે ઉઠ્યો પંગુને છોડીને બધાય ચાલી ગયા જાણીને વિશેષ ઉતાવળ પૂર્વક તેવીજ રીતે ત્રીજા મિત્રની જેમ યક્ષની ભક્તિ સદુપદેશાદિએ કરીને નિર્ણિત નક્કી) કરેલા માર્ગે કંઈક પગની તાકાત ન હોવાથી ત્રીજા મિત્રની પછી અને પહેલાં, બીજાની પૂર્વે ઈચ્છિત પૂરને પ્રાપ્ત કર્યું અને ઈચ્છિત કરીયાણું મેળવ્યું lllll
આ ચારે જણા ચાલવામાં શક્તિશાળી હોવાથી સ્વઈચ્છિત નગરને પ્રાપ્ત કર્યું. જે પંગુ (લંગડા) હતા તે ત્યાં જ રહ્યા પછી કેટલોક સમય વ્યતિત થયા બાદ પહેલો પંગુ ઉક્યો. મિત્રો ચાલી ગયા છે. એમ જાણીને જલ્દી ઈચ્છિત પૂરે જવાને માટે ભમવા છતાં પણ ચાલવાની શક્તિ ન હોવાથી પોતે અફસોસ કરતો બેસી રહ્યો.
કેટલાક સમય બાદ પશ્ચિમ દિશામાં પણ જતાં જે કાંઈ ગાડા અશ્વ. વિ. વાહનને જોઈને સ્વભાવથી યક્ષની અવગણનાએ કરીને ઉત્પન્ન થયેલી ભ્રાન્તિના કારણે સૂર્યોદયાદિને નહિ જાણતો ઉલ્ટી દિશામાં દ્રવ્ય વિ. આપી ભાડે કરાયેલા સાધન પર બેસીને એવી રીતે કેટલોક દૂર ગયો કે જેથી તે નગરના સમાચાર ક્યારેય પ્રાપ્ત ન થાય પ્રાપ્તિ ક્યાંથી થાય ? વાહન હોવા છતાં પણ અટવીમાં પડેલા એવા તે અસંખ્ય વર્ષો સુધી અસંખ્ય દુઃખને ભોગવનારો થયો.
વળી ક્યારેક ફરીને અસંખ્ય વર્ષ વીત્યા બાદ પહેલા કહેલાં યક્ષવન
શનાળaanianયરnnળવચારચારબીજaataaaaaaase
s
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
અંશ-૩, તરંગ-૪)
હકિકtsaahiiiiiiiiiianatitanandanitatistatulatidailadella
હિanકાણaaonaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa