________________
આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે. અરવિંદ ઋષિથી બોધિ પામેલા શ્રીપાર્થપ્રભુના હાથીના ભવનો જીવ વિ. ની જેમ.
મિથ્યાષ્ટિ મનુષ્યો, તામલિ તાપસ, પૂરણ વિ. ની જેમ બહુતપ કષ્ટકારી અનુષ્ઠાન વિ. કરવા થકી પણ ઉત્કૃષ્ટથી પાંચમાં બ્રહ્મદેવ લોક સુધી જોય
શ્રાવકો ઉત્કૃષ્ટથી બારમા અચુત દેવલોક સુધી, મિથ્યાત્વી અભવ્યો પણ સાંસારિક સુખની અભિલાષા રાખવા વડે સમ્યક ચારિત્ર, દુષ્કર તપ, ક્રિયા કરવા થકી નવ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે.
દ્રવ્ય અને ભાવ એ બન્ને ચારિત્ર ધરનારા મુનિઓ અને ગૃહસ્થ વેષાદિ ધરનારા ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનવાળા અંતે વલ્કલચીરી, ભરતાદિની જેમ મોક્ષે જાય છે. અને અન્નકૃત કેવલી (કેવળજ્ઞાન થયા પછી તુર્તજ મોક્ષ જનારા) મરૂદેવા માતા વિ. ની જેમ પણ મોક્ષે જાય છે. ઈતિ સામાન્યથી ગતિનું સ્વરૂપ વિચાર્યું.
વિભાગ કરતાં તો તાપસ જ્યોતિષી સુધી, ચરક, અને પરિવ્રાજક પાંચમા બ્રહ્મદેવલોક સુધી, પંચેન્દ્રિય તીર્થંચ આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી, શ્રાવકો બારમા અશ્રુતદેવલોક સુધી, ચૌદ પૂર્તિઓ લાંતક (છઠ્ઠા) દેવલોક સુધી, અને તાપસ વિ. વ્યંતરપણામાં ઉત્પન્ન થાય છે. ઈતિ આગમથી જાણવું.
આ પ્રમાણે સર્વશ્રેષ્ઠ પાંચમો ધર્મ ભેદ વિચાર્યો.
ગાથાર્થ - હે ભવ્યો! આ પ્રમાણે પાંચ પ્રકારના ધર્મમાં (નો) વિચાર કરીને તે ઉત્તરા (છેલ્લા) બે ભેદને વિષે પ્રયત્ન કરો જેથી કરીને મોહ ઉપર જયરૂપી લક્ષ્મી મેળવવા વડે કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી સુલભ અને જલ્દી તમોને પ્રાપ્ત થાઓ ઈતિ.
ધર્મના યોગ્ય અયોગ્યપણાના વિષયમાં ૩ જા અંશે પાંચ પ્રકારના વનના દૃષ્ટાંત યુક્ત પુણ્યના પ્રકાર બતાવતો પુણ્ય પ્રકાર દર્શન નામનો
I દ્વિતીય સ્તરંગ પૂર્ણ . | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (255) અંશ-૩, તરંગ-૨ |
ងងងងង8eReansលលលលលលលារ រង
TagવBagasagasaragogiagnasagaaiaaaaaaaaaaaaaa
LITIFIBE:
12:
2
:33: PREETPHILE#Hiten
E
g gશ્વસERaagtugaaaaa
agicરાતી