________________
એવા ધર્મઘોષ સૂરિના ભાણેજ મુનિચંદ્રની જેમ અને યથાબુંદીક વિ. ની જેમ.
કહ્યું છે કે :- મિથ્યાત્વ - બહુવિકલ્પ - ઉત્સુત્ર આચારણ જે જાતે કરે છે. અને બીજાને પ્રરૂપે છે. કહે છે તે યથાવૃંદીક જાણવો.
આથી તેઓના ઉપાશ્રયમાં..... આવેલો સાધુ તેઓની કથામાં બળ (શક્તિ) હોવે છતે વિઘાત (અંતરાય) કરે છે. રા.
તેમની વાતને સાંભળનારા સાધુ પણ મિથ્યાત્વી બને છે. તો પછી જીવાજીવાદિ તત્વથી અનભિજ્ઞ એવા કાયર શ્રાવકની તો શું વાત કરવી Ilal
વળી અવસરૌચિત્યાદિમાં ચતુરાઈવાળા કેટલાક ઉપદેશકોનો ઉપદેશ પાત્રાદિ વિશેષતાથી ઉત્તરોત્તર ધર્મબીજને કરનારો બને છે. llll
ધર્મઘોષ સૂરિજીનું દષ્ટાંત કહે છે. - તે આ રીતે સાકેતપુરમાં સમરકેતુ રાજા અને સુરસુંદરી રાણીનો પુત્ર સાગરચંદ્ર બત્રીસ કન્યાનો પતિ એવા તેને ધર્મઘોષસૂરિજીની પાસે દીક્ષા ગ્રહણ કરી અને આગમને જાણનારા યુગપ્રધાન થયા.
સૂરિજીનો ભાણેજ મુનિચંદ્ર અર્થ નહિ જાણતો માત્ર શ્રુતને જ જાણતો ગર્વધારી બની રહેતો હતો. તેથી સૂરિજી સાગરચંદ્રમુનિને પોતાના પદે (આચાર્ય પદે) સ્થાપીને અનશન કરવા પૂર્વક સ્વર્ગમાં ગયા. ષને ધારણ કરતો મુનિચંદ્ર જુદો વિચરવા લાગ્યો અને (ફરતાં ફરતાં) સાકેતપુરમાં આવ્યો. ત્યાં ધર્મઘોષસુરિજીએ પહેલાં જે કોઈ શાસન ઉપર પ્રત્યનિક ભાવને ધરતા હતા તેઓને તેવા પ્રકારની દેશના વડે કંઈક ઉપશાન્ત કર્યા હતા.
ફલની ઈચ્છાવાળાઓ ઘરડા ઠાકોર (કૂતરા)ની પણ સેવા કરે છે. તો પછી આલોક અને પરલોકના ફલની ઈચ્છાવાળાઓએ દેવની સેવા કેમ ન કરવી ? દેવના પરોક્ષ ગુણો દેવો પણ જાણવા માટે અસમર્થ છે. વળી પરલોક, પુણ્ય અને પાપ છે. તેના પ્રરુપક પણ કોઈ છે. તે દેવો પણ પ્રત્યક્ષ દર્દીઓ વડે જણાતા નથી. તેથી કરીને ભેદ વિના (બધા સરખા) દેવને જોઈને પ્રણામ કરવા, તેના મંદિરમાં સેવા પૂજામાં પ્રવૃત્તિ કરવી. તે દેવોમાં જે કોઈ દેવાધિદેવ હશે તે વિસ્તાર કરનારા પણ થઈ જશે. વળી જે એક જ પક્ષની સેવના અને બીજાઓની નિંદા તે તત્ત્વ દર્શનમાં રત પુરુષોને યોગ્ય
ഭദശമമമമമമമമമമാമശരാമാദാദ88888888888ാമഭദരമായ
HBHAIBHAIEElephHARELATED
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (190) અંશ-ર, તરંગ-૯ |
taaaaaaaaawાક્ષા#gantBa Baaaaa