________________
કહ્યું છે કે:- કુલથી પણ શ્રેષ્ઠ શીલ (સદાચાર) રોગથી દરિદ્ર શ્રેષ્ઠ, રાજ્યથી પણ વિદ્યા શ્રેષ્ઠ છે. તપથી પણ ક્ષમા શ્રેષ્ઠ છે. ગમે ત્યાં જન્મ્યો હોવા છતાં ગુણવાનું નર પૂજાય છે. સારા વાંસવાળો ધનુદંડ (ધનુષ્ય) દોરા વગર શું કરે ? તેથી તારામાં વિશ્વાસ છે. આથી સદ્ વિવેક વડે દોષ નાશ પામે છે. એવું સજ્જનોનું માનવું છે. (મત છે) ક્રમે કરીને સદ્ધર્મ સ્વીકારીને (પાળીને) સુમતિ સુગતિ ને પામ્યો. આ પ્રમાણે વિવેક ઉપર સુમતિની કથા અને જેઓએ પહેલાં આવા પ્રકારના દોષો સેવ્યાં હોવા છતાં પણ પાછળથી તેનાથી નિવૃત્ત થયેલા. તેઓ પણ નિવૃત્તિ અવસ્થામાં કેટલાક બહુગુણવાળા અને કેટલાક સર્વગુણવાળા બને છે. ચિલતિપુત્ર વિ. ની જેમ કેવલી થયેલા કેસરી ચોરની જેમ ઈતિ ત્રીજો ભાંગો
વળી કેટલાક માન સરોવરની જેમ બધાજ નિર્મલ ગુણવાળા જ હોય છે. જેવી રીતે તીર્થકર, ગણધર, વિ. એ પ્રમાણે. ચોથો ભાંગો.
આમાં બહુગુણવાળા અને સર્વ ગુણવાળા ગુરુ વિ. સેવવા યોગ્ય છે. અને બીજા છોડવા યોગ્ય છે. Iઈતિા
નગરની ખાળ વિ. ઉદાહરણ વડે ગુરુ દેશના અને જીવો જાણવા એ પ્રમાણે ચાર પ્રકારના વિધાન (પ્રકારને) જાણીને તે લોકો! જય રૂપી લક્ષ્મી માટે અન· ગુણવાળાનો આશ્રય કરો. ૧
છે ઈતિ દ્વિતીય અંશે દશમ સ્તરંગ /
અંશ-૨ તરંગ-૧૧
વળી બીજા ભાંગાઓ વડે ગુરુમાં રહેલ યોગ્યાયોગ્યપણું કહે છે. (૧) દારુનું ઢાંકણ અને દૂધનું ઢાંકણવાળા ચાર કળશો (ઘડા) થાય છે. તેવી રીતે જ્ઞાનાદિ અને ગુણ વિનાની દેશના મળીને ચાર પ્રકારના ગુરુઓ થાય છે. આ
કામધેનુ આદિનું દૂધ, મદીરા અને તે બેના ઢાંકણને વિષે રહેલા જેવી ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 206 અંશ-ર, તરંગ-૧૧]
તાપી જunashansahetantananahannamahકરકસરસર સસસસસસસ જાડયરસાયanશયસ સસસરાકાયયયયયયા
નાક વિડીયક્ષશ્વાશયદાથaaaaaaagazશશશ્ચાઇatuદામશagubaanauuuuuuuuuurnક્કશ્ચિદશaas
Invaluaaaaa8888888888888888888888888888aaaaaaag
harrangasse#aasaataaaaatenessa8Eaaaaaaaaષકો