________________
- વૈતરણિ વૈધનું દષ્ટાંત
બારામતિ નગરીમાં કૃષ્ણ વાસુદેવને ધનવંતરી અને વૈતરણી નામના બે વૈદ્યો હતા ધનવંતરી અભવિ અને વૈતરણી ભવિ જીવ હતો તે ગ્લાન સાધુઓને મીઠા શબ્દથી કહે છે. (સમજાવે છે.) અને પ્રાસુક (નિર્દોષ) ઔષધ સાથે પરોપકારની બુધ્ધિથી સેવા કરે છે. (ઉપચાર કરે છે, અને તે પોતાની પાસે રહેલા ઔષધો આપે છે. વળી ધનવંતરી વૈદ્ય સાધુને અયોગ્ય અને પાપકારી (સાવદ્ય) ઔષધો આપે છે. ત્યારે તેને સાધુઓ કહે છે કે અમને આ કેવી રીતે ખપે ? ત્યારે વૈદ્ય કહે છે હું સાધુઓ માટે શાસ્ત્ર નથી ભણ્યો આરંભી અને મહા પરિગ્રહી એવો તે આખી બારામતીમાં ચિકિત્સા કરે છે.
હવે એક વખત - કૃષ્ણ વાસુદેવ તીર્થકર (નેમનાથ) ને પુછે છે કે આ લોકો ઘણાં ઢકાદિ જંતુઓનો વધ કરવાના કારણે કોણ કઈ ગતિમાં જશે? ત્યારે ભગવાન કહે છે કે આ ધનંતરી વૈદ્ય સાતમી નસકમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ઉત્પન્ન થશે. અને આ વેતરણી વૈદ્ય ગંગા નામની મહાનદીમાં આવેલા વિદ્યાચલ પ્રર્વતમાં આવેલી કાલિંગજર નામની અટવીમાં વાનર પણે ઉત્પન્ન થશે. ત્યાં તે મોટો થતાં જાતેજ યુથપતિ પણે કરશે. ત્યાં એક વખત સાધુઓ સાથેની સાથે વિહાર કરતાં આવશે અને ત્યારે એક સાધુને પગમાં શૂલ વાગશે (પેસી જશે) ત્યારે તે સાધુઓ કહે છે કે અહીંયા રહી જઈએ તે વખતે સાધુએ કહ્યું કે બધા મરી જઈશું તે કારણે તમે વિહાર કરી જાઓ હું ભક્ત પચ્ચખાણ કરું એમ કહી કદાગ્રહ પૂર્વક તે રોકાઈ ગયા તેઓ પણ જાતે શલ્ય દૂર કરી શકતા નથી. પછી શુધ્ધ ભૂમિ અને છાયા હતી ત્યાં ગયા તે વખતે ત્યાં વાનર યુથ પતિ તે સ્થાનમાં આવ્યો અને ત્યાં સાધુને નજર સમક્ષ જોતાં તે કીકીયારી કરવા લાગ્યો ત્યારે તે યુથપતિની કીકીયારી સાંભળીને સામે જોતાં તેને રોષે ભરાયેલો આવતો જોયો. તે યુથપતિ વાનરે તે સાધુને જોઈને આવા સાધુ મેં ક્યાંક જોયા છે. એ પ્રમાણે ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (238)અંશ-૩, તરંગ-૧
ശമഭദരമാദകഭമാമരങ്ങ
a
ana
ខ្លួessssssssssssssssess8888០០gge9ssages០០បទ
કિasaBBBatataBaaaફશિBhatsaptaaaaફકરશaaaaaaaaasBahalatatingઘutiB Bશિatan gdી