________________
અંશ - ૨ (તરંગ-૧૨)
વળી પણ બીજા દૃષ્ટાંતો વડે ગુરુનું યોગ્યાયોગ્ય પણું કહે છે.
શ્લોકાર્ધ :-(૧) શિશુને ક્રિડા કરવાનું સરોવર (૨) રાબ (૩) બીજો સમુદ્ર (કાલોદધિ) (૪) પહેલો સમુદ્ર (લવણ સમુદ્ર) આ ચાર પ્રકારે..... સાર અને અસાર છે. તેવી રીતે ગુરુઓ ગુણ અને વાણી આદિએ કરી ચાર પ્રકારના સાર અને અસાર છે.
(૧) વ્યાખ્યાઃ- (૧) શિશુ કેલિસર એટલે કે વર્ષાઋતુમાં બાળક ક્રિડાને માટે ભીની માટી વડે પાળ આદિના બંધનથી જે બનાવે છે. તે (સરોવર, મકાન, નકશો વિ.) (૨) રબ્બા (રાબ) પ્રસિધ્ધ છે. અને તે અહીંયા પકાવતી (બનાવતી) ગ્રહણ કરવી. (૩) દ્વતીય અર્ણવ કાલોદધિ સમુદ્ર અને (૪) પ્રથમ (લવણ) સમુદ્ર જંબુદ્વિપને ઘેરીને રહેલો લવણ સમુદ્ર... ગુણવાયા ઈહિતિ ગુણો – સમ્યજ્ઞાનાદિ અને ગાંભીર્ય (ઊંડાઈ) વિ. વાણીની શુધ્ધિ તે દેશનાદિ રૂપ આદિ શબ્દથી ક્ષીરાત્રવ, અક્ષિણ મહાનસ લબ્ધિધારીઓને અને વિશેષ અતિશયવાળાને ગ્રહણ કરવા. દૃષ્ટાંત અને દૃષ્ટાન્તિક (એટલે કે જેના માટે દૃષ્ટાંત આપવું હોય તે દાઝાન્તિકની યોજના રહેલી છે.)
ભાવના આ પ્રમાણે - જેવી રીતે બાળકનું ક્રિડાનું સરોવર વેંત પ્રમાણ ઉડુ હોવાથી અંતઃ અસાર છે. તેવી રીતે કેટલાક ગુરુઓ અંત અસાર છે. તેવા પ્રકારના જ્ઞાનાદિગુણથી રહિત હોવાથી (અંતઃ અસાર છે) બહારથી પણ તેવા પ્રકારની દેશનાની અશક્તિ વડે અને લબ્ધિ વિ. ન હોવાથી અસાર છે. દૃષ્ટાંતો પ્રસિધ્ધ છે ઈતિ પ્રથમ ભંગ.
(૨) રાબનું દૃષ્ટાંત - આપતાં કહે છે કે જેવી રીતે બનાવાતી રાબ અગ્નિના તાપથી ઉછળવાના કારણે બહારથી તરંગવાળી દેખાય છે. બુડ બુડના અવાજ પણાથી તે તેવા પ્રકારના અવસરોચિત - કવિતા – ગાથા ચરિત્રવિ. કહેવાની ચતુરાઈ વડે અથવા કંઈક મંત્ર, તંત્ર, જ્યોતિષાદિમાં રહેલાં ચમત્કાર પણાથી બહારથી સારભૂત છે. વળી જ્ઞાનાદિ ગુણ રહિત
વ
યસાણaaaaaaaaaaanasgulaassagepaastaminessahasangnannnnnnaaaaaaaaaaaaaaaaaaa
::11: gaanthiaaaaa:ng
maavat
:ક્ષ
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 21 અંશ-ર, તરંગ-૧૨
રાક
૬s
Balas33àHREEddA11.0-
PHERWHEET