________________
અભાવ છે. અર્થાત્ અતિશય હોય તો પણ તે આત્માને લાભકારી ન હોવાથી અતિશય વાળા નથી. એ પ્રમાણે આગળ પણ યથા યોગ્ય વિચારણા કરવી.
વળી કેટલાક પર્વતો જેવી રીતે તેવા પ્રકારના સરોવરાદિ વાળા હોવાથી જલથી યુક્ત હોય છે. પરંતુ ફલાદિ (ફલછાયા અને તીર્થ-એટલે કે અતિશય) એ ત્રણને ધારતાં નથી. તેવી રીતે કેટલાક ગુરૂઓ માત્ર સમ્યતવાળા હોય છે. પરંતુ ચારિત્રાદિ (ચારિત્ર-ઉપદેશ-(વચન) અને અતિશય) ત્રણથી રહિત હોય છે. પ્રમાદાવસ્થામાં રહેલા શ્રી શૈલકાચાર્યની જેમ અથવા અશુધ્ધ પ્રરૂપણા હોવાથી ઉપદેશનો પણ અભાવ છે તેથી જેઓ બહુશ્રુત હોવા છતાં પણ ઉત્સુત્ર ઉપદેશ આપનારા અને ચારિત્રથી ભ્રષ્ટ એવા તે પણ આ ભાંગાવાળા જાણવા (૨)
(૩) વળી કેટલાક પર્વતો કોળાદિની વેલડીથી મંડીત હોવાના કારણે ફલવાળા હોય છે. પરંતુ જલાદિ (જલ-છાયા, તીર્થ) ત્રણથી રહિત હોય છે. તેવી રીતે કેટલાક ગુરૂઓ ચારિત્રવાળા હોય છે. પરંતુ શ્રુત જ્ઞાનાદિ (શ્રુત - વચન અને અતિશય) એ ત્રણથી રહિત હોય છે. માપતુષ મુનિ વિ. ની જેમ (૩).
* (૪) કેટલાક પર્વતો છાયાવૃક્ષ એવા અશોકાદિ વૃક્ષથી અલંકૃત હોવાથી છાયાવાળા હોય છે. પરંતુ જલાદિ (જલ-ફલ અને તીર્થ) થી રહિત હોય છે.
તેવી રીતે કેટલાક ગુરૂઓ ઉપદેશ આપનારા હોય છે. પરંતુ શ્રુતજ્ઞાનાદિ (જ્ઞાન, ચારિત્ર અને અતિશય) થી રહિત હોય છે. અંગાર - મર્દિકાચાર્યની જેમ મિથ્યાદૃષ્ટિના કારણે તેનું ભણેલું જ્ઞાન જ્ઞાન નથી. ક્રિયા ક્રિયા નથી. અને ચારિત્ર ચારિત્ર નથી. (૪)
(૫) વળી બીજા કેટલાક પર્વતો તીર્થથી ભૂષિત હોય છે. પરંતુ જલાદિ (જલ-ફલ અને છાયા) ત્રણથી યુક્ત હોતા નથી. તેવી રીતે કેટલાક ગુરુઓ અતિશય (મહિમા) વડે કંઈક શોભતા હોય છે. પરંતુ શ્રતાદિ (શ્રુત-ચરણ અને ઉપદેશ-વચન) યુક્ત હોતા નથી શ્રી યશોભદ્રસૂરિના શિષ્ય બલભદ્ર નામના બાલ સાધુની જેમ.... તેની કથા કહેતાં કહે છે :
Thanksssssmetisatabdav9B9
ષામinaranamataawanશ્ચમી
Egggggggggggggaganaaaastuyogensatsaaaaaaaaaaaaaa
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 27 અંશ-ર, તરંગ-૧૫||
બાક
Iનુવાદ)
Egg
s
taggestiguage
3