________________
બીજાને પ્રત્યુપદેશ આપવા રૂપ વાણી અને આદિ શબ્દથી કાયા વડે કરાતી ક્રિયા તેના વડે બહારનું સારપણું નહિ ઈતિin
(૧) સામાન્યથી જીવોને આશ્રયીને પણ પૂર્વની જેમ જ આ ચતુર્ભગી કહેવી વળી તેમાં ગુણો દેવગુરુ ભક્તિ, દયા, દાક્ષિણ્ય, ગાંભીર્ય, વૈર્ય, ઔદાર્ય, વિવેક, જ્ઞાન દાનાદિ વળી વાણી વિ. પૂર્વની જેમ. ઔપચારિક વિનયાદિમાં તત્પર અને લોકોપચાર વિનયાદિથી શોભતા, યથાયોગ્ય તેના વડે ક્રમાનુસાર અન્તઃ અને બ્રાહ્મનું સારત્વ વિચારવું તેમાં લોકોપચાર વિનય આ પ્રમાણે છે. ઉભા થવું. હાથ જોડવા, આસન આપવું, અતિથિનો સત્કાર (પૂજા) કરવો અને સ્વવૈભવનુસાર દેવ પૂજા કરવી તે લોકોપચાર વિનય છે. આ પ્રમાણે ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહ્યું છે. લૌકીકોએ પણ કહ્યું છે કે (લોકોમાં પણ કહેવાય છે.) આવો – જાઓ આ આસન પર બેસો તમારા દર્શનથી હું ખુશ આનંદિત થયો છું. નગરના શું સમાચાર છે ? અને તમે ઉદાસીન – દુર્બલ કેમ દેખાઓ છો. શા કારણે લાંબા કાળે દર્શન થયા (મલ્યા) એ પ્રમાણે ઘેર આવેલા સ્નેહી જનને જેઓ પ્રેમ પૂર્વક કહે છે. (બોલાવે છે.) તેના ઘરે મનથી પણ શંકા વગર હંમેશા જવું યોગ્ય છે. (યુક્ત છે.) આજ ચતુર્ભગી પાણીના દૃષ્ટાંતથી શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહેલ છે. જેવી રીતે મેઘ ચાર પ્રકારના કહ્યા છે. તે આ રીતે કેટલાક (૧) ગર્જે છે પણ વર્ષતા નથી (૨) કેટલાક વર્ષે છે. પણ ગર્જતા નથી (૩) કેટલાક ગર્જતા નથી અને વર્ષતા પણ નથી (૪) અને કેટલાક ગર્જે છે. અને વર્ષે છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષો છે. દૃષ્ટાંતો બધે યથાસ્થાને, યથા યોગ્ય જાતેજ વિચારવા.. યોજવા... ઈતિ.
આ પ્રમાણે ગુરુ વિ. ના વિષયમાં સારી રીતે સ્પષ્ટ સ્થિતિ થઈ. વિવિધ પ્રકારના બતાવેલા દૃષ્ટાંતોને વિચારીને હે બુધ્ધ જનો ! ભવ રૂપી શત્રુની ઉપર જય રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે સદ્ગુરુનો યોગ અને તેજસ્વી ગુણોરૂપી બખ્તરને અંગીકાર કરવામાં પુરુષાર્થ કરો ૧/l
| | ઈતિ દ્વીતીય અંશે દ્વાદશ સ્તરંગ !
શ
sepassassinક્ષસન્નવસરસtissuષામણારરરરકાયanશા
8888888888888888888888888888888BBBBBBBBBB
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 15 અંશ-૨, તરંગ-૧૨]
રત્નાકર
-૧૨
HABERR888888BBER