________________
પટુ લઘુ - છઠ્ઠ ષ ગુરુ - અઠ્ઠમ ગુરુમાસ - એકાસણું લઘુમાસ - નવી બેસણું પરિમુઢ એકેન્દ્રિય – એકાસણું સંઘટ્ટો – અગ્નિ - પાણી વિ. બેઈન્દ્રિય - લુખી નવી તેઈન્દ્રિય - આયંબીલ ચહરીંદ્રીય - ઉપવાસ પંચેન્દ્રિય – અઠ્ઠમ સુખ સાતા પૃચ્છા તેની પાસે જઈને કરવી. અભ્યસ્થાન એટલે કે વંદન
ઉપસ્થિતિ થયે છતે વંદના સુખસાતા પૂર્વક તેની પાસે જઈને પ્રતિક્રમણ (પાપથી પાછો પડે) પ્રાયશ્ચિત કરે. બીજી રીતે ન કરે.
હવે તે (પ્રાયશ્ચિત લેનાર) પ્રાર્થસ્થાદિને પોતાના આત્માથી હીન ગુણવાળો જોતો વંદનાદિ ન કરે તો કહે છે કે વંદનાદિ ન કરે તો પાર્થસ્થાદિને આસન વિ. આપીને પ્રણામ કરીને આલોચના કરે અથવા પશ્ચાતકૃત્ (છોડી દીધેલા સાધુપણાવાળા ગૃહસ્થો માં સામાયિકનું આરોપણ અને લીંગ (રજોહરણ) આપીને વિધિ પૂર્વક તેની પાસે આલોચના કરે અથવા બીજી રીતે પાર્થસ્થાદિને વંદનાદિ કરે તો તેની સાથે બીજે જઈને (વંદનાદિ) કરવું જેથી શાસનનું લાઘવપણું ન થાય અને ત્યાં જઈને તેણે મળેલા પ્રાયશ્ચિતની શુદ્ધિરૂપ તપ એક માસથી લઈ ઉત્કૃષ્ટ છ મહિના સુધીનો તે (વહન) કરે અથવા પૂર્વે કહેલ પરિહાર તપ કરે હવે તે (લેનાર) વંદન વિ. ન કરે. તેણે આપેલા પ્રાયશ્ચિતની શુદ્ધિરૂપ તપ ત્યાંજ તે તપને વહન કરે - પૂર્ણ કરે.
તે ન હોવે છતે ઈત્યાદિની વ્યાખ્યા કરે છે.'
BRRRRRRRRRRRRRRRRRRRRRASSSSSSBBBBBB 888888888888888888888888SSSSSSSBARR3383
સુagશ88888888888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 195) અંશ-ર, તરંગ-૧૦]
I રાક
૨૭-૧૦