________________
કારણ પ્રાપ્ત થયે છતે પાર્થસ્થાદિની પાસેથી સૂત્ર અને અર્થ ગ્રહણ કરતાં અકલ્પનીય પણ આહારાદિ યતના પૂર્વક તેના માટે ગ્રહણ, શિક્ષા લેવાને કારણે આહારાદિ લાવતાં દોષ લાગે તો પણ તે શુધ્ધ છે. એ પ્રમાણે આલોચના આપનાર યોગ્યના માટે પણ દોષ સેવતાં તે શુધ્ધ જ છે. ગ્રહણ આ સેવના તેઓની પાસેથી લેવાના કારણે એજ વાતને સારી રીતે ખુલ્લી કરતાં કહે છે. श्लोक :- दुविहा सती एतेसिं. आहारादि करेइ सबं से ।
પIEા નયતો, ગરવા વિ. મેવ IIG|| અહીંયા પરિવારનો અભાવ હોવે છતે તે આલોચના આપનાર યોગ્યની સેવા કરવી તે કર્તવ્ય છે. એ પ્રમાણેની સામાચારી જાણવી. અને તે પાર્થસ્થાદિને પરિવારનો અભાવ બે પ્રકારે છે. વિદ્યમાન અભાવ અને અવિદ્યમાન અભાવ (૧) પરિવાર વિદ્યમાન હોવા છતાં વૈયાવૃત્યાદિ ન કરતાં હોવાના કારણે વિદ્યમાન અભાવ કહ્યો છે. (૨) પરિવાર ન હોવે છતે અવિદ્યમાન અભાવ કહ્યો છે. તેમાં બન્ને પ્રકારના અભાવમાં તે આલોચના આપનાર યોગ્યને માટેનો આહારાદિક બધું કલ્પનીય કે અકલ્પનીય યતના પૂર્વક લાવે યતના પૂર્વક અકલ્પનીય કેવી રીતે ઉપાર્જન કરે ? પંચક હાનીની જયણા પૂર્વક. કેવી રીતે જયણા પૂર્વક ? કહ્યું છે કે :
એ પ્રમાણે પાંચ હાનનો પ્રયત્ન કરતો. તે કેવી રીતે થાય ? વિચારણા:- અપૂર્ણ માસિક પ્રાયશ્ચિતના સ્થાનની દોષની આપત્તિમાં ગુરૂ - લાઘવ આલોચના વડે પાંચ પાંચ દિન ઓછા કરતો પ્રાયશ્ચિત સ્થાનના દોષોને સેવે તે પણ યતના પૂર્વક પંચક ગ્રહણના ઉપલક્ષણથી દશાદિની હાનિની જયણા પણ જાણવી. એ પ્રમાણે બધે કેવલ આલોચના આપનાર યોગ્યના માટે જ પ્રયત્ન ન કરે પરંતુ કારણ પ્રાપ્ત થયે છતે પોતાના માટે પણ એજ પ્રમાણે પ્રયત્ન કરે. એ પ્રમાણે શ્રી વ્યવહાર ભાષ્યના પહેલા ઉદ્દેશકમાં આલોચનાના અધિકારમાં કહ્યું છે.... પરંતુ તેમાંજ આનંદ માનવો (કરવો) નહિ. પરંતુ સદ્ગુરુનો યોગ શોધવો અને તે પ્રાપ્ત થયે છતે પાર્શ્વસ્થાદિનો ત્યાગ કરી સુગુરુઓને જ સેવવા કહ્યું છે કે :
BARABARBRBAARBRA BRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
8888888888888888888888WRaag3M
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 198 અંશ-ર, તરંગ-૧૦ ||
Banagaa#Baa-
BigBgી.