________________
કેવી રીતે તે કહે છે - અનુમોદન વડે અને કરાવવા વડે તેનું તાત્પર્ય શું? જો તે આલોચના યોગ્યને ક્યારેક આહાર વિ. મેળવે છે. પરંતુ શુધ્ધ મળતો નથી. તેથી શ્રાવકોને ઉત્સાહિત કરીને (કહીને) અક્લપ્સ પણ આહાર વિ. યત્નાપૂર્વક પ્રાપ્ત કરે.
હવે અકલ્પનીય આહાર વિ. પ્રાપ્ત કરતાં તેને મોટી મલિનતા (દોષ) ઉત્પન્ન થાય છે. હવે અહીંયા કહે છે કે :श्लोक :- सिक्खत्ति पयंमितो सुद्धो :
જો કે આલોચના આપવાની યોગ્યતાવાળા માટે અકલ્પનીય પણ આહાર વિ. લાવે છે. તે પણ આસેવના -શિક્ષા તેની પાસે કરવી જોઈએ તે અપવાદ માર્ગ સમજવો તે વર્તમાનમાંતો શુધ્ધ જ છે. એની જ વિચારણા કરતાં કહે
श्लोक :- चोअइसे परिचारं, अकरेमाणे भणाइ वा सड्ढे ।
अबुच्छित्ति करस्स उ. सुअ भत्ति से कुणह पूअं ||६|| પહેલાં તે આલોચના આપનાર યોગ્યતાવાળાની વૈયાવૃત્યાદિ નહિ કરતાં પરિવારને પ્રેરણા કરે, શિક્ષા (શિખામણ) આપે તથા આવી રીતે આ ગ્રહણ - આ સેવના શિક્ષામાં નિષ્ણાત છે. તેથી કરીને તેમનો વિનય, વૈયાવૃત્યાદિ કરતાં મહા નિર્જરાનું કારણ થાય છે. એ પ્રમાણે પ્રેરણા કરતાં પણ જો ન કરે તો પછી તેઓ ન કરતાં હોવાના કારણે જાતેજ આહાર વિ. લાવે. હવે સ્વાભાવિક યોગ્ય શુદ્ધ આહારાદિ ન પ્રાપ્ત થાય તો શ્રાવકોને જણાવે અને જણાવીને તેઓની પાસેથી અકલ્પનીય પણ યતના પૂર્વક પ્રાપ્ત કરે. અને કહે નહિ. આ પ્રમાણે તેની સેવા કરતાં દોષ કેમ લાગે નહિ તેમ કહેવું નહિ (બોલવું નહિ, કારણ કહે છે. श्लोक :- अव्वोच्छित्तीत्यादि..
અવિચ્છિન પાર્થસ્થાદિની શ્રુત ભક્તિના કારણરૂપ અકલ્પનીય આહારાદિથી તમે પૂજા કરો ત્યાં દોષ નથી. એ પ્રમાણે અહીંયા પણ સમજવું એની અહીંયા વિચારણા કરે છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 197) અંશ-ર, તરંગ-૧૦ ||
ચારાશવારાધયાશાયરયાવાચસાયટanકાયયકાયશાળવવારસદર ચરચવાયasanયસરરરરરરર રરરરરરરરરરne
HEagaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaBazaa%a8a8888g
વિડિટિકિnશોદડીuથશરવાદવિધિવિશિશિશિકાર શશ્ચિશિક્ષકદીકિશશિકિકિદ કરીદદાર