________________
જાય છે. તેમ III.
પાષાણ હોવા છતાં પણ વિવેકથી રહિત શરીરવાળો ચિંતામણી લોકોમાં વખણાય છે. વિચેતન એવો હાડકાનો સંખ અને જડ શરીરવાળું કલ્પવૃક્ષ (જગતમાં) પૂજાય છે. અજ્ઞાની ગાય પણ મોટા ગૌરવપૂર્વક લોકોમાં કામધેનુના નામે સ્થાન પામે છે દાન આપનારના સેંકડો દોષો દૂર થઈ જાય છે અને બધા લોકોનો બધી રીતે તે દાન આપનાર આદર પામે છે. ઈત્યાદિ.
વળી કેટલાક મનુષ્યો વિષ્ટાની ઉપમા સમાન બાહ્મણ હત્યા વિ. મોટા દોષો વડે અને બીજા જલની (ખાબોચિયાની) ઉપમાની જેમ બીજા દોષોથી કલુષિત જલની ઉપમા સરખા મન, વચન, કાયાના નિરંતર વેપારને કરનાર, ગાયની હત્યા કરનાર, જ્ઞાતિથી બહિષ્કૃત થયેલા બ્રાહ્મણની જેમ નગરની ખાળની ઉપમા સમાન છે. અને વળી એ પ્રમાણે બહુદોષ અલ્પ ગુણવાળા બીજા કેટલાક પુરુષો નૂતન વરસાદના જલથી ભરાયેલા લઘુ સરોવર સમાન છે. આજ ભાંગામાં આવેલા જ પ્રાયઃ કરીને બધાજ માનવો તરતમ (જુદાજદા) ભાવથી તેવી રીતે જ અનુભવાય છે. દષ્ટાંતની જરૂર નથી. પૂર્વે કહેલા બ્રાહ્મણ હત્યાદિ મોટા દોષોના મધ્યમાંથી એક દોષ સમગ્ર ગુણને દોષી કરવામાં સમર્થ હોવાથી એકથી પણ દુષિત થયેલા જીવો પ્રથમ ભાંગામાં જ આવે છે. ઈતિ બીજો ભાંગો.
કેટલાક અલ્પ દોષ અને ઘણા ગુણવાળા પ્રૌઢ સરોવર જેવા હોય છે. જેવી રીતે કુમારપાલ રાજાઆદિ.
ગુણદોષ પર કુમારપાલ અને સિધ્ધરાજનું દૃષ્ટાંત - વળી ક્યારેક એક ગુણ ઘણા દોષો ઢાંકી દે છે (નષ્ટ કરે છે, તેવા પ્રકારના એક ગુણથી પણ શોભતા બહુદોષો હોવા... છતાં ઘણા ગુણવાળા અને અલ્પદોષવાળા જાણવા શ્રી કુમારપાલ રાજા અને સુમતિની જેમ.
તે આ પ્રમાણે એક વખત સભામાં બેઠેલા કુમારપાલે આલિંગ નામના વૃધ્ધ પુરુષને આ પ્રમાણે પૂછ્યું કે હું સિધ્ધરાજ રાજાથી અધિક છું સરખો છું કે હીન છું ? ત્યારે તેણે છલ વિના નિર્દોષ ભાવે હાથ જોડીને કહ્યું કે સિધ્ધરાજ રાજામાં અઠ્ઠાણું ગુણ અને બે દોષ છે. અને સ્વામિન્ એવા | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 20) અંશ-ર, તરંગ-૧૦]
Itanagaepaggregnansarશ્વરલક્ષ#aaaaaaaaaaaaBaa%ae%esadaasansaaaaaaaaaaઋ28ee4aese
n
Reaesaeaza8શયાવાડા કaaaaaaaaaaaaaaaaaaa