________________
श्लोक :- असइ इति लिंगकरणं, सामाइअ इत्तरं च किइ कम्मं ।
तत्येव य सुध्धतवो, गवसणा जाव सुहदुक्खे ॥३॥ ગૃહસ્થ લીંગ હોવાથી પશ્ચાત્ કૃત ને વંદનાદિ ન કરતાં થોડા કાલ માટે લીંગ (રજોહરણ) આપવા પૂર્વક અને થોડા કાલ માટે સામાયિકનું આરોપણ કરી (આપ) પછી તેને આસન પર બેસાડી વંદનાદિ કરીને આલોચના કરવી. તે ન હોય તો તેની વ્યાખ્યા કરી. હવે તત્થવત્તિની વ્યાખ્યા કરે છે.
જો પાર્થસ્થાદિને વંદનાદિ કરતો નથી પણ તેણે આપેલા પ્રાયશ્ચિતની શુદ્ધિરૂપ તપને ત્યાંજ રહીને તે પ્રાયશ્ચિતની શુદ્ધિ રૂપ તપને પૂર્ણ કરે. જ્યાં સુધી તપ કરે છે ત્યાં સુધી તે આલોચના આપનારની સુખ કે દુઃખે કરી એટલે કે બધી જ રીતે સહન કરવા પૂર્વક સેવા કરવી તે તેનો અર્થ છે.
પશ્ચાત્કૃત વિષયની વિધિ કહે છે. श्लोक :- लिंग करणं निसिज्जा, किइकम्ममणिच्छओ पणामोअ ।
एमेव देवयाए, नवरं सामाइयं मुत्तुं ।।४।। પશ્ચાતને વિષે થોડા કાલ માટેનું સામાયિક કરાવી અને રજોહરણ રૂપ લીંગને આપીને વંદનાદિ વિનય કરવો વંદનાદિને જો તે ઈચ્છતો ન હોય તો વાણી અને કાયાથી માત્ર પ્રણામ કરવા. પાર્થસ્થાદિ પણ જો વંદનાદિ ન ઈચ્છતા હોય તો પ્રણામ કરવા.
આજ પ્રકાર વડે કરીને સમ્યકત્વથી ભાવિત દેવતાની આગળ આલોચના કરવી. ફક્ત સામાયિકનું આરોપણ અને લીંગ (રજોહરણ) આપવું નહિ. અવિરતિવાળા અને તેવા પ્રકારની યોગ્યતાનો અભાવ હોવાથી સુખ દુઃખમાં ગવેષણાની વ્યાખ્યા કરે છે. श्लोक :- आहार उवहिसिज्जाएसणमाइसु होइ जइ अब्बं ।
अणुमोअणकारावण, सिक्खत्ति पयंमि तो सुद्धो ॥५।। આહાર, ઉપાધિ અને શૈયાની એષણા (શોધવું તે) ને વિષે આદિ શબ્દથી વિનય વૈયાવૃત્યાદિ ને વિષે તેઓ પ્રયત્નશીલ બને – થવું. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 196) અંશ-ર, તરંગ-૧૦ ||
PRនិងRRRRRRR8thRRHឯងងងងងយល២tttttttt
tttaR88888888អង្គរ
38p9BBBaggessg8888888888888888888888888888888888
HHHITESHHHH
HHEEEEEEHHHHHHHHHHHazaaBaateiliategEagag
hીdhBE
aggggggggggggggggggggggggggggggrund