________________
(ઈન્દ્રનાગનું દષ્ટાંત
વસંત પુરનગરમાં ધન શ્રેષ્ઠિના ઘરને (કુટુંબને) મારી (પ્લેગે) એ મનુષ્ય વગરનું કર્યું, ઈન્દ્રનાગ નામનો નાનો બાળક હતો. તે બચી ગયો. અને તે સુધાદિથી પીડાતો પાણી વિ. જ્યાં શોધે છે. (માંગે છે, ત્યાં બધાને મૃત્યુ પામેલા જુએ છે. ઘરનું બારણું (દરવાજો) પણ લોકોએ કંટકવિ.થી ઢાંકી દીધેલું હતું. પછી તે ત્યાંથી કૂતરાએ પાડેલા બાકોરામાંથી નીકળી નગર મધ્યે હાથમાં ચપણીયું લઈને ભીક્ષાને માંગતો ફરે છે. લોકો તેને ભીક્ષા આપે છે. એ પ્રમાણે તે મોટો થાય છે.
આ બાજુ રાજગૃહીનગરની તરફ જવાની ઈચ્છાવાળા સાર્થવાહે પડત વજડાવ્યો. તે સાંભળીને તે સાર્થવાહની સાથે ચાલ્યો. તે સાર્થમાં તેને ચાવલ મલ્યા. તે તેને ખાધા પણ પચ્યા નહિ તેથી બીજે દિવસે અજીર્ણ થવાના કારણે ભીક્ષા માટે ફર્યો નહિ સાર્થવાહ ચિંતવ્યું કે ખરેખર તેને ઉપવાસ કર્યો હશે. ત્રિજા દિવસે સાર્થવાહે તેને ઘણા સ્નિગ્ધ (ધી વિ.) પદાર્થ આપ્યા. તે ખાવાથી વધુ પડતું અજીર્ણ થવાના કારણે બે દિવસ ભીક્ષા માટે મુકામમાંથી ગયો નહિ. સાર્થવાહે વિચાર્યું કે જાણ્યું કે, એણે છઠ્ઠ (બે ઉપવાસ) કર્યો હશે. તે કારણે તેના પર શ્રધ્ધા ઉત્પન્ન થઈ.
બીજા દિવસે ભમતાં એવા તેને સાર્થવાહે કહ્યું ગયા બે દિવસ તું કેમ ન આવ્યો ? ત્યારે તે બાળક મૌન રહ્યો, તે જોઈને હા ! જાણ્યું ! આ બે દિવસે ખાનારો છે એમ નક્કી કરી તેણે તેને પુષ્કળ ભોજન આપ્યું. તેથી વળી પણ અજીર્ણના કારણે બે દિવસ ભીક્ષા માટે ગયો નહિ, તેથી તે લોકોમાં છઠ્ઠને પારણે છઠ્ઠ કરનારો છે એમ જાણી આદરવાન બન્યો.
તે પછી આમંત્રણ મલવા છતાં પણ બીજાનો પીંડ ગ્રહણ કરતો નથી તે કારણે લોકો આ એક પીંડી છે (એકનું ભોજન લેનારો છે.) એ પ્રમાણે બોલે છે.
સાર્થવાહે તેને કહ્યું કે રાજગૃહી નગરીમાં પહોંચીએ નહિ ત્યાં સુધી બીજાનું લઈશ નહિ હું જ તને ભોજન આપીશ.... જ્યારે નગરમાં આવ્યા
paasaanaaegeBaggggaease888888eastfen
MERDERE
Essagenda
તકલકત્તintriggest-giga
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ),
તરંગ – ૫-૬