________________
ભયથી પીપળાના વૃક્ષની નીચે તાજા જન્મેલા તે બાળકને (પુત્રને) છોડીને તેઓ બીજા દેશમાં ચાલી ગયા. તેની શોધ કરતાં મુખમાં પડેલા પીપળાના ફલવાળા બાળકને સુભદ્રાએ જોયો અને તેને લઈને મોટો કર્યો. પીપ્પલાદ એ પ્રમાણે તેનું નામ પાડ્યું. અને સર્વ પ્રકારની વિદ્યા ભણાવી.
એક વખત તેણે વિદ્યાના અભિમાનથી પાંદડાને ઉંચા ક્ય, ઘણાવાદિઓને જીત્યા પછી ઘણો સમય વિત્યા બાદ તે પીપ્પલાદ મહાવાદિ છે. એમ સાંભળીને પોતાનો પુત્ર છે. એમ નહિ જાણતા તેની સાથે વાદને માટે સુલતાની સાથે યજ્ઞવલ્કક્ય ફરી વાણારસી નગરીમાં આવ્યો. પિપ્પલાદે તેને વાદમાં જીતી લીધો. તેને દાસ કરતાં સુભદ્રા પોતાના પિતાની અવજ્ઞા ન કરો. એ પ્રમાણે બોલતી પિપ્પલાદનું જન્મથી આરંભીને વૃતાંત કહ્યું. તે સાંભળીને માતપિતા પ્રત્યે ક્રોધે ભરાયેલા તેણે પોતાની બુધ્ધિથી માતૃમેધ, પિતૃમેધ, અશ્વમેધ, ગોમેધ પ્રમુખ યજ્ઞોને કલ્પીને માતપિતાને હણી નાંખ્યા અને તેણે તેવા પ્રકારની હિંસાદિમય ધર્મને તેવાતેવા પ્રકારના શાસ્ત્રો રચીને તેમાં રહેલાં સંવાદને બતાવવા વડે અને ક્યારેક આરાધેલા દેવે બતાવેલા ચમત્કાર વડે પોતાના શિષ્ય વિ. ની આગળ તેવી રીતે બતાવ્યો (પરુપ્યો) કે જેવી રીતે તેઓના હૃદયમાં સુખ પૂર્વક સારી રીતે શ્રધ્ધા (વિશ્વાસ) બેસે તેવી રીતે તેણે તે ધર્મ તેઓ પાસે અંગીકાર કરાવડાવ્યો તેવા પ્રકારના યજ્ઞોને કરીને પાંચમી નરકે ગયો. ત્યાંથી પાંચ ભવમાં પશુ થયો અને યજ્ઞમાં હણાયો, વળી છઠ્ઠા ભવમાં આને (ચારુદત્તે) મને અનશન (ચાર આહારનો ત્યાગ) કરાવ્યું અને નવકાર મંત્ર સંભળાવ્યો. તેના મહિમાથી હું દેવ થયો છું. તેથી ચારુદત્ત ધર્મગુરુ હોવાથી મેં તેમને પ્રથમ નમસ્કાર કર્યા છે. તે સાંભળીને બધાને જિન ધર્મ ઉપર વિશેષ આસ્થા-શ્રધ્ધા થઈ અને પછી દેવે ચારુદત્તને ચંપાનગરીમાં પોતાના ઘરે મૂક્યો – પહોંચાડ્યો અને ત્યાં સુવર્ણાદિની વૃષ્ટિ કરી જેવી રીતે પિપ્પલાદ સુખ પૂર્વક ગ્રાહ્ય અશુભ ધર્મ ફલ પામ્યો તેમ કેટલાક બીજાપણ દૃષ્ટાંત સમજવા એ પ્રમાણે પ્રથમ ભંગ થયો.
તાલ વૃક્ષ - તાલ વૃક્ષના ફળો સાધુ લોકોને અભક્ષ્ય હોવાથી નીંઘ છે. અને તાલ વૃક્ષ ડાળી વિનાનું અને ઊંચુ હોવાથી તેના ફળો દુઃખે કરીને ગ્રાહ્ય છે. તેવી રીતે કેટલાક ગુરુઓ પહેલાં કહેવાયેલા મુજબ અશુભ ધર્મરૂપ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 182 અંશ-ર, તરંગ-૮ ]
Heawa
#banaskanthaaaaaaa
a
aaaaaaaaaaaaaaaaaaaaaaaawaaniા
e
n geggggggBBSSBBB99.93.8888888888
રાક
d૭-૮
{HBHAIEEBg
8 9B%ERaguથીeguોugaaaaaaaaaugglauanuaaaaaaaaaaaaaaaa