________________
અરણિના કાષ્ટ્રમાં અગ્નિ હોય છે. તેવું સાંભળીને મેં તેના સેંકડો ટુકડા કર્યા ||૧|| પરંતુ હે મહારાજા ! તેમાં ક્યાંય પણ અગ્નિ દેખાયો નહિ. તો પછી અરૂપી - આકાર વિનાના જીવનું ન દેખાવામાં વિરોધ શું? ||ર પરંતું વિશિષ્ટ જ્ઞાનના બલથી અનલ-અગ્નિ દેખાય છે. (તે રીતે આત્મા છે.) હે રાજન્ ! એક વખત વાયુથી ભરેલી મસકને મેં તોલી અને વળી તેજ મસક ખાલી કરીને તેવી રીતેજ તોલી તો તે બન્ને પ્રકારે તોલવા છતાં પણ એક સરખું જ તેનું વજન થયું વળી વાયુથી ભરાયેલી તે મસક કાંઈ પણ હીન અધિક વજનવાળી ન થઈ. શંખ વાદક પુરુષને મોટી કુંભમાં નાંખીને ઢાંકણ ઢાંકી ઉપર લાખ લગાવીને તેણે શંખ વગાડ્યો //૬ll તેનો તે અવાજ બહાર સંભળાયો તે પણ છીદ્ર ન હોવા છતાં પણ બહાર નીકળ્યો તેનાથી પણ સુક્ષ્મ જીવ શું આવાગમન ન કરે ? || તેથી દેહથી ભિન્ન સર્વે પ્રાણીઓના દેહમાં જીવ હોય છે. તે જાતે જ મનના અનુભવથી પ્રત્યક્ષ દેખાય છે. ll
ચેતન (આત્મા)ની અપૂર્વ ગત્યાદિ ચેષ્ટા રૂપ લક્ષણ વડે આત્મા જણાય છે. હે રાજન્ ! ધજાના ફરકવાથી જેમ પવન જણાય છે. તેમ ગત્યાદિ ક્રિયાવડે કરીને આત્મા જણાય છે. !
અને હે રાજનું! જીવ હોવે છતે પરલોકમાં સાથે આવનાર ધર્મ અધર્મથી પ્રાપ્ત થનાર (ઉત્પન્ન થતાં) સ્વર્ગલોક અને નરકલોક છે. એમ જાણવા ||૧૦.
વળી હે નૃપ ! સ્વર્ગમાંથી માતા આવી નથી. તેનું કારણ એ છે કે કુદરતી રીતે સુંદર એવા સુખમાં દેવો વિલાસ કરતાં રહે છે. (ભોગમાં મસ્ત રહે છે) II૧૧||
મનુષ્યને આધીન કર્તવ્યો બાકી રહેલા હોય દા.ત. યોગ કરાવતાં કરાવતાં દેવલોકમાં પહોંચી ગયેલા આચાર્ય શિષ્યોના પ્રેમને કારણે ત્યાંથી દેહમાં પ્રવેશ કરી શિષ્યોને જોગ પૂર્ણ કરાવ્યા.
પ્રેમ, સ્નેહના પાશથી બંધાયેલા વશમાં હોય ત્યારે, નાટક વિ. જોવામાં રહેલા હોય ત્યારે અને પ્રયોજન (કામ) બાકી રહી ગયું હોય ત્યારે ૧રા અરિહંત ભ. ના કલ્યાણક વિ. ને છોડીને ક્યારે તીર્થાલોકની દુર્ગધના
BARABARBRASERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
R RRRRRRRRRRRRR
Titaaaaaaaaaaaaaaataaaaaaaaaaaashaadigitalaam
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 186
અંશ-૨, તરંગ-૮
રાજmitee