________________
તૃણ સમા અશુધ્ધ વિ. ના આહારના ત્યાગ વડે ધર્મરૂપી શરીરને પુષ્ટ કરનારા, શુધ્ધ આહાર, શયા વસ્ત્ર, પાત્ર વિ. નો પરિભોગ કરનારા સોના, ચાંદી વિ. ના પાત્ર, મનુષ્ય, દેવની સ્ત્રીઓ અને ધન વિ. વડે કરીને પણ મોહના બંધનમાં નહિ પડનારા, સગાસંબંધી (સ્વજન) ભક્ત શ્રાવક શ્રાવિકાના પણ મહાભક્તિ, દાન, વંદન, પૂજા સ્તવનાદિ વડે પણ બંધનમાં નહિ આવનારા.
ત્રિમંથમë વિધિમા.....
ઈત્યાદિ આગમાનુસારે તે મહર્ષિઓ આ લોકને વિષે પ્રતિ ઉપકાર નહિ કરવા વડે અહંકારાદિ સૂક્ષ્મ શલ્યાદિની ઉત્પત્તિ નહિ હોવાના કારણે અથવા વશમાં નહિ આવનારા, મદોન્મત્ત હાથીઓના ટોળાની જેમ મિથ્યાત્વ, કષાય, વિષયેચ્છારૂપ દુર્ગધને ભવ્ય જીવોના મનરૂપી વનમાંથી પોતાના ઉપદેશ માત્ર વડે ત્રાસ પમાડનારા (ભગાડનારા) અને બીજા તીર્થી (દર્શનકારો)ના વિશેષ પ્રકારના જીતી ન શકાય તેવા વાદોને વિવિધ પ્રકારના પ્રમાણ હેતુ યુક્તિના સમુહ વડે પરાભવ થવાથી આકુળ વ્યાકુળ થયેલાઓને ત્રાસ પમાડનારા (ભગાડનારા) અને ત્રાસ નહિ પામેલાઓને જીતી લેનારા, પોતાના ગચ્છને અને જિનશાસનને પ્રમાદ વિ. વડે અને કુવાદિઓથી રક્ષણ કરતા ઘણા ભવ્યજનોને પ્રતિબોધ રૂપ પુણ્યના લાભને અનુરૂપ વિવિધ ક્ષેત્રોમાં વિહાર કરતાં અને ઉચિત (યોગ્ય) ઘણા પ્રકારના વસ્ત્ર, આહારાદિને આપવામાં તત્પર રાજા અમાત્ય શ્રેષ્ઠિ વિ. ભવ્ય જીવોથી શુધ્ધ ઉપદેશ દ્વારા છોડવા યોગ્ય પદાર્થોને છોડાવનારા, યોગ્ય પ્રેરણા વિ. વડે મિથ્યાત્વ કષાય વિષય પ્રમાદ વિ. આંતર શત્રુઓથી રક્ષણ કરનારા થાક્યા વગર વંદના - સ્તુતિ - પૂજાદિમાં તાત્પર લોકોથી ઘેરાયેલા (પરિવરેલા) શોભે છે. જન્મ - જરા – મરણ આદિ દુઃખ રૂપ દાવાનલથી ત્રાસ પામેલા એવા તેઓને જોઈને ભવના કારણભૂત વિષય તૃષ્ણા રૂપ નદીને તરાવે છે. (પાર ઉતારે છે) અને મોક્ષ પદને અપાવે છે, અને જાતે તરે છે. વજાસ્વામી વિ. ની જેમ.
(૬) ભાખંડ - પક્ષિ વિશેષ છે. બે જીભ, બેમુખ અને એક પેટ ઈત્યાદિ તેના લક્ષણો છે અને તેઓ સદૈવ અપ્રમત્ત હોય છે. કારણ કે કંઈક પાસાદિ ભય સ્થાનની શંકા કરતાં કોઈપણ રીતે નહિ પકડાનારા, અત્યંત ઉંચે | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (177)| અંશ-ર, તરંગ-૭]
થાશવાણainaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaahana sahasannahsaasaaaaaaaaa
assetaaaaaaaaaaaaaaaaaaaaaaaទ្ធ
gssBwgHussaintabasaataatestBક્ષકશીશીથી llabulaalupurninguiamaaaaaaaaaaaBaanu
સેવાક્ષaaBanaginaaaaaaaaaaaaaaa