________________
ચડાવેલા) દૂર ઉભેલા કામદેવ પર ક્રોધ રૂપી અગ્નિથી પ્રજ્વલિત છે. એવા તે મહાદેવના ભિન્ન પ્રકારના ત્રણ નેત્રો સમાધિના સમયે તમારું રક્ષણ કરો |રા.
રામ નામ મૂહું તારીતિ.... JરૂII
રામ નામનો રાજકુમાર હતો. તેને સીતા નામની સ્ત્રી હતી. તે બને પિતાના વચનથી પંચવટીમાં ગયા. ત્યાં રાવણ સીતાને ઉપાડી ગયો માતા દ્વારા કહેવાતી એ વાત સાંભળતાં તેને નિદ્રા માટે હુંકાર કરતાં પૂર્વાવસ્થાનું સ્મરણ કરતાં હરિના કોપથી કુટિલ થયેલ ભ્રકુટીવાળી દ્રષ્ટિ તમારું રક્ષણ કરો રૂl.
કોઈએ આપેલા દર્પણમાં પોતે બનાવેલા (વિકર્વેલા) બનાવટી સ્ત્રી રૂપને જોઈને પોતાનામાંજ રાગવાળો બન્યો છે. તે કેશવ (વિષ્ણુ-કૃષ્ણ) લક્ષ્મીને આપો ll૪ll ઈત્યાદિ
તે સાંભળીને વાપતિ સામે આવીને બોલ્યો – હે સૂરિ મિશ્રા ! અમારી આગળ શૃંગાર અને રૌદ્ર રસવાળા કાવ્યો શા માટે બોલો છો ?
સૂરિ - તમારા દેવના આશિષને બોલુ છું. (કહું છું.) શ્રોતાઓને જેવી રુચી હોય તેવું બોલવું જોઈએ.
વાપતિ - જો એ પ્રમાણે જ હોય તો પણ મુમુક્ષુ એવા અમે અમારું નિધન (મરણ) નજીકમાં છે એમ જાણીને પર બ્રહ્મનું ધ્યાન કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ.
સૂરિ - તો શું મહાદેવ વિ. મુક્તિને આપનારા નથી ? એ પ્રમાણે તમે માનો છો ?
વાપતિ:- હા એ પ્રમાણેની સંભાવના છે. સૂરિ :- તો જે મુક્તિ આપવામાં સમર્થ છે તેને હું કહું છું તે સાંભળો.
જેનો આકાર પ્રશમરસથી યુક્ત છે. પરિકર (પરિવાર) શાન્ત છે. જેનું શરીર પ્રસન્ન છે. જન્મ – જરા અને મરણને હરનાર એવા દેવાધિદેવ
કુમાર સાસ્કરણBea#BagsaBaaaaaaaaaaaaaaaaaaaaaaaaaazaassessess 8:32ge aa aa
જા
passageanaaaaaaaaaaaaBaaaaaaaaaaaaaaatenatasses,
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૬