________________
ઉપકાર કરવામાં તત્પર આ બગલાની વૃત્તિવાળા છે. દુરારાધ્ય છે. ઈત્યાદિ વાણી (વચન) વડે સારા ગુરુઓથી છુટા પાડી તેઓને પોતાને આધીન કરનારા તે શ્રાવકો પણ કંઈક આ લોકના પદાર્થમાં લુબ્ધ બનેલા પ્રમાદથી આધીન થયેલા મનની વૃત્તિથી ગાઢ મોહબ્ધ (અજ્ઞાન) થી ઢંકાઈ ગયેલા. વિવેકરૂપી લોચન વડે કરાતાં ધર્મોપદેશથી આ સુખે સેવવા યોગ્ય છે. આ સરળ વૃત્તિવાળા છે. સુવિહિત વેષ ધરનારાઓ બકવૃત્તિવાળા અને દુરારાધ્ય છે. બુધ્ધિ વડે આશ્રય કરનારાઓ ભવ સમુદ્રમાં પોતે ડુબે છે અને બીજાને પણ ડૂબાડે છે. અને આ ભાવના વિશેષ રીતે જાણવા માટે આગમ - છેદ ગ્રંથમાં આવેલા કથાનકથી જાણવું.
શિયાળનું દત).
તે આ પ્રમાણે - કોઈ એક વનમાં સિંહ રહેતો હતો અને તે વનના બધા વનચર પ્રાણીઓ બીજા વનમાંથી એક એક પ્રાણી લાવીને તેને આપીને અને સેવા વિ:- થી ખુશ કરીને તેને આપેલા અભય વચનથી અને સર્વ ઉપદ્રવોથી રક્ષણ કરાતા તેઓ વડે સેવા કરાતો રહે છે.
તે વનમાં એક મોટી નદી વહેતી હતી. એક વખત તે વનમાં નદીના સામે કીનારે મોટો દવાનલ સળગ્યો ત્યારે બધા પ્રાણીઓ ભેગા થઈને બીજા વનના સિંહથી ડરવાના કારણે બીજા વનમાં જવા માટે અશક્ત - નિર્બળ - કાયર એવા તેઓ પોતાના સ્વામિ સિંહની પાસે આવ્યા અને કહ્યું કે હે
સ્વામિનું અશરણ એવા અમારૂં તેનાથી રક્ષણ કરો. રક્ષણ કરો એ પ્રમાણે કહ્યું, ત્યારે સિંહ પણ વિચાર્યું કે હું રક્ષક છું. એ પ્રમાણે વિચારીને તેઓને આશ્વાસન આપીને તેઓને બોલાવીને નદીના કાંઠે ગયો. અને કેટલાક તેની પીઠ પર ચડી ગયા. કેટલાક ખભા પર કેટલાક કેસરાદિ પર અને કેટલાક પૂંછડી વિ. પર દૃઢ રીતે તેને લાગી ગયા. અને તે તેને ઉતારીને ફરી છલાંગ મારીને સામે કાંઠે આવી ગયો વળી એ પ્રમાણે ફરીથી બાકી રહેલા બધા પ્રાણીઓને બે ત્રણ વારમાં છલાંગ મારીને ઉતાર્યા, દવાગ્નિ શાન્ત થતાં તેવી જ રીતે બધાજ વ્યાપદો (પશુઓ) ને સામે કીનારે લાવી મૂક્યા ત્યારે તે
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRAABBBBBBBRRRRRRRR
aaaaaaaaaaaaaasaaaaaaaaaa
a aaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 172) અંશ-ર, તરંગ-૭]
==BH5REGISTEREBEATH
IST
agwadgttee