________________
સાધુને વેચનાર દાંભિક વણિક કથા
- ભરુચ શહેરમાં કોઈક આચાર્ય હતા. તેઓનો ગચ્છ મોટો હતો. બાલ અને નૂતન અભ્યાસીઓથી ભરપૂર હતો. એક વખત ત્યાં બીજા દ્વીપથી વહાણ આવ્યું તે વહાણમાંથી માયાવી કંજુસ (દાંભિક) અને શ્રાવકના આચારને જાણનારો એક શ્રાવક ભમતો ભમતો તે ઉપાશ્રયમાં આવ્યો. ગચ્છને વંદન કરીને પરિચય કરવા લાગ્યો જાણે ગચ્છને ઓળખતો ન હોય ! તેવો તે લાગતો હતો (ધીરે ધીરે પરિચય કરતાં) બે બાળ સાધુને આવર્જિત કર્યા - આકર્ષિત કર્યા. તેઓની આગળ વહાણની વાર્તા કરવા લાગ્યો તેથી તેઓને તે વહાણ જોવાની ઈચ્છા થઈ ગુરુને પૂછીને આવેલા તે મુનિઓ શઠ – ખલ વેપારીને આગળ કરીને સાગરના કાંઠે પહોંચ્યા તે વખતે વહાણમાં માલ ચડતો હતો અને સઢને ઊંચો કરતા હતા ઈત્યાદિ પછી જ્યારે વહાણ ચાલવાની તૈયારીમાં હતું ત્યારે તે લુચ્ચાએ વહાણ બતાવવાની ઈચ્છાના ન્હાનાથી તે બન્ને સાધુને વહાણમાં ચઢાવ્યા તેટલામાં વહાણ ચાલવા લાગ્યું. અને બર્બર દેશમાં આવ્યું તે બન્ને સાધુને ત્યાં વેંચી દીધાં તેનું ઘણું મૂલ્ય પ્રાપ્ત કર્યું ત્યાં માણસના રક્તથી કપડાં રંગે છે. ત્યાં તે બે નાના સાધુને તીક્ષ્ણ છરી વડે ચીરે છે. અને તેઓના શરીરમાંથી રક્ત ખેંચે છે. એ પ્રમાણે કષ્ટ - દુઃખને સહન કરતાં ઘણો સમય ચાલ્યો ગયો. એક વખત ભરુચ શહેરથી આવેલા પરિચિત શ્રાવકે તેઓને ઓળખી લીધા અને તેઓને છોડાવ્યા ત્યાંથી પાછા આવેલા આલોચના પ્રતિક્રમણ કરતાં અને ક્રીયામાં તત્પર બની તે ગચ્છની સેવા કરે છે. કેટલાક વર્ષ ગયા બાદ તેજ દ્રોહી વેપારી પાછો ત્યાં આવ્યો નિસાહિ ઈત્યાદિ પ્રક્રિયા કરવા પૂર્વક વંદન કરવા માટે પ્રવૃત્ત થયો તેટલામાં તે બન્નેએ તેને ઓળખી લીધો પણ તેણે (વેપારીએ) તેઓને ઓળખ્યા નહિ આવતાની સાથે તે બન્ને બાલ મુનિને વહાણ જોવાને માટે આમંત્રણ આપ્યું તે બન્ને જણાયે કહ્યું કે બર્બર દેશ અમે જોયો છે. તારું અશુભ ચરિત્ર પણ જોયું છે. જેઓ તમારા ગુણને જાણતા નથી તેવા બીજાને વંદન કરો તે સાંભળીને તે નાસી ગયો તત્વ જેની જાણમાં આવ્યું છે તેવો
n
athiatuuuuuuયારnnahiuusષયમયાાાાાાષા
8888888888888888aaaa%B88888888888કરવા
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
અંશ-૨, તરંગ-૬
TELEBSTRE