________________
પામ્યું છે પછી ગુરુના ઉપદેશથી તે બોધ પામ્યો અને પ્રધાનોએ સુંદર નગર પ્રવેશ મહોત્સવ કર્યો.
એક વખત ધર્મોપદેશ વખતે આ. શ્રી. બપ્પભટ્ટિસૂરિજીએ જૈનાદિ ધર્મના તત્ત્વોને કહ્યા અને હે રાજન્ ! જૈન ધર્મનો પરીક્ષા કરવા પૂર્વક આશ્રય કર’ એ પ્રમાણે કહ્યું ત્યારે રાજા બોલ્યો. મારા જેવાની પરીક્ષામાં જૈન ધર્મ તો ઉત્તીર્ણ થાય છે. પરંતુ શૈવધર્મમાં દ્રઢરીતે ચિત્ત લાગેલું છે તેથી તે ધર્મને હું નહિ છોડું ઈત્યાદિ.
હે ભગવન્! હવે હું બીજું કંઈક કહું છું. આપ તો બાલક જેવા અજ્ઞાનીઓને બોધ પમાડો છો પંડિતજનોને નહિ, જો તમારી શક્તિ હોય તો મથુરામાં રહેલા વાપતિરાજને બોધ પમાડો. કેવા વાપતિને ? હૃદયમાં વિષ્ણુનું ધ્યાન ધરતાં, જનોઈથી અલંકૃત, નાકના અગ્ર ભાગ પર રહેલી દ્રષ્ટિવાળા, તુલસીની અને પત્રજીવની માળાથી ઢંકાયેલી છાતીવાળા, કૃષ્ણના ગુણને ગાનારા, વૈષ્ણવોથી (વિષ્ણુના ભક્તોથી) ઘેરાયેલા, વિષ્ણુના મંદિરમાં રહેલા, વૈરાગ્યથી અનશનને સ્વીકારનારા પદ્માસને બેઠેલા વાપતિ રાજસામન્તને પ્રતિબોધિને જૈન મતમાં સ્થાપન કરો' એ પ્રમાણે કહ્યું ત્યારે ગુરુએ તેને પ્રતિબોધ કરવા માટે પ્રતિજ્ઞા કરીને ૮૪ સામન્તો (પ્રધાનો) અને એક હજાર પંડિતોથી પરિવરેલા આચાર્ય મથુરામાં રહેલા વરાહના મંદિરમાં આવ્યા. ત્યાં તેને કેવી રીતે રહેલો જોઈને તેની પાછળ ઉભા રહીને સૂરિએ કહ્યું “હે શંકર ! તું સંધ્યાને નમસ્કાર કરીને લોકોની પાસેથી હાથ જોડીને માંગે છે. અને લજા વિનાના શિરવડે બીજી સ્ત્રીને ધારે છે. તે પણ મેં સહન કર્યું અમૃત મંથન કરતાં ઉત્પન્ન થયેલી લમી વિષ્ણુની પત્ની થઈ, તો તેં શા કારણથી ઝેરને પીધું?
માટે તે સ્ત્રી લંપટ ? મને સ્પર્શ કર નહિ એ પ્રમાણે પાર્વતીએ જેને કહ્યું છે. તે મહાદેવ તમારું રક્ષણ કરો |૧||
ધ્યાનમાં જોડાવાના કારણે એક ચક્ષુ જેની બંધ છે અને વળી બીજી આંખ શૃંગારના સમૂહના ઘર જેવા વિસ્તારવાળા પાર્વતીના નિતમ્બ પર ખુલ્લી રીતે નજર કરી રહી છે. ત્રીજી આંખ બાણને ખેંચતા (પણ છે | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 148) અંશ-ર, તરંગ-૬ |
TRANRRRRRRRRROR
BBBBBBBBBBBRABREGRRRRRERAGE
Even HathisthittiinatERaa#Batatuitamin
EtluggggggggfERPRETIRI[[[lintigrna
aaaaudwUUUILTHIDHHHHaitiathani