________________
એક બોધ ને માટે ઉત્તમ છે. એમ પંડિતોએ વિચારવું સંસાર શત્રુના જયકરી જયલક્ષ્મી પામી નજીકમાંજ અવ્યય સુખને સહુ પામનારા બનો.
| ઈતિ પંચમ-ષષ્ટક તરંગ સમાપ્ત છે
તિરંગ - ૭I
ઘડાના દાંત વડે યોગ્યયોગ્યને જ જણાવે છે -
શુભ – અશુભદ્રવ્યથી વાસિત, વાસ વસેલા (વિનાના) અને નહિ વમેલા (કાઢેલા) તેવી રીતે શુભ અશુભ ધર્મની વાસવાળા જીવોના દૃષ્ટાંતથી ધર્મને માટે યોગ્ય અને અયોગ્ય કોણ તે કહે છે -
ઘટ (ઘડા) બે પ્રકારના છે - દ્રવ્યથી વાસિત અને દ્રવ્યથી અવાસિત તેમાં વાસિત બે પ્રકારે છે. શુભ દ્રવ્ય વાસિત અને અશુભ દ્રવ્ય વાસિત.
જે કપૂર – અગરુ - ચંદનાદિ થી ભરેલા હોય તે શુભ દ્રવ્ય વાસિત વળી જે કાંદા - લસૂન - દારૂ - એલાદિ થી વાસિત (ભરેલા) તે અશુભદ્રવ્ય વાસિત તે બન્નેમાં પણ બે બે પ્રકાર છે. - વમી નાંખેલા અને વમી નહિ નાંખેલા તેમાં જ બીજું દ્રવ્ય આવતાં પહેલાંના દ્રવ્યની વાસ (ગંધ)ને ત્યજી દે છે તે વાગ્યા એટલે વમી નાંખનારા અને બીજા જે વાસને વમી (કાઢી) દેતાં નથી તે અવાગ્યા... અવમી.
જો કોઈપણ દ્રવ્યથી વાસ (ગંધ) વાળા થતાં નથી તે અવાસિતા (વાસ વિનાના) આ પાંચ પ્રકારના ઘડા હોય છે શુભ અશુભ ધર્મને વિષે કહે છે કે સમ્યક્ જીવદયાદિ મૂલના કારણે આ લોક અને પરલોકમાં હિતકારી જૈન ધર્મ છે. તેથી વિપરિત અહિતકર અન્ય ધર્મ અશુભ છે.
શુભ અશુભની વાસરૂપ વાસના (પરિણતિ) ને આશ્રયીને જીવોના દૃષ્ટાંતો કહે છે. તે આ પ્રમાણે :
જીવો બે પ્રકારે છે. વાસિત અને અવાસિત તેમાં અવાસિત જેઓ છે
gamaiaaaaaaaaaaaaaaaaaષ્ણBanamamaBagasatamansanitanniasandhinagar
pregnansaritHast:tgustria
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (43)
eળાક
તરંગ - ૭]
RBIHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHgRuddrUUUUUUUUUBliigatiLયત
RE BREATHERH388