________________
તેઓ કોઈપણ દર્શન (ધર્મ)થી વાસિત થયા નથી એટલે કે અન્ય ધર્મના ભાવવાળા બનતા નથી.
તે વખતે જે બોધ કરવા માટે શરૂ થયેલી શ્રી વર્ધમાન સ્વામિની દેશનાથી પ્રતિબોધ પામેલા અતિ મુક્ત (અઈમુત્તા), મેઘકુમાર આદિની જેમ :- ધર્મવિનાનાને ધર્મવાળા બનાવવા.
વાસિતા :- (ધર્મ થી યુક્ત) તે પણ બે પ્રકારે છે. સમ્યગુધર્મથી વાસિત અને મિથ્યા ધર્મથી વાસિત તે બન્ને પણ બે બે પ્રકારે છે.
વાગ્યા :- વમી (કાઢી) નાંખનારા અને નહિ વમી નાંખનારા તે અવાગ્યા તેમાં સદ્ગર્વાદિ સામગ્રી મધે છતે મિથ્યાત્વાદિ વાસને (ધર્મને) વમીદે છે તેઓ અશુભ ધર્મના પરિણામને આશ્રયીને વામ્યા (અશુભ ધર્મને છોડી શુભ ધર્મને ગ્રહણ કરનારા) છે.
શ્રી ઈન્દ્રભૂતિ આદિ અગીયાર ગણધરો, શ્રી પ્રભવસ્વામિ, શય્યભવસૂરિ ની જેમ... (મિથ્યાત્વ છોડી દીધું તેથી તે વામ્યા કહેવાય છે.)
અને જેઓ સદ્ગદિ સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ મિથ્યાત્વાદિ અશુભ વાસ છોડતાં નથી તેઓ અવામ્યા.... (વમન નહિ કરનારા) શ્રી કાલકસૂરિના વચનથી બોધ નહિ પામેલા તેના ભાણેજ તુરુમણીનગરીના રાજા દત્તરાજા ની જેમ મિથ્યાત્વાદિ નહિ છોડનારા – અવાગ્યા કહેવાય
વળી જેઓ કુગુરુની સંગત (પરિચય)થી સમ્યગ્દર્શન, ચારિત્ર ને છોડી દે છે, તેઓ શુભ ધર્મવાસને આશ્રયીને વામ્યા- બૌધ્ધોની સંગતીથી એકવીશ વખત અહંતુ ધર્મના ત્યાગી શ્રી હરીભદ્રસૂરિના શિષ્ય પાછળથી હરીભદ્રસૂરિએ બનાવેલી લલિત વિસ્તરાથી બોધ પામેલા શ્રી સિધ્ધર્ષિગણીની જેમ શુભધર્મને આશ્રયીને વામ્યા. વળી આગળ કહે છે. કુગુરુ અને કુસંગતથી પણ સમ્યગુદર્શન ચારિત્રાદિ છોડતા નથી તેઓ શુભ ધર્મ વાસને આશ્રયીને અવામ્યા. શ્રી થાવસ્ત્રાપુત્ર નામના ગુરુથી પ્રતિ બોધિત શુક્ર પરિવ્રાજના શિષ્ય સુદર્શન શ્રેષ્ઠિની જેમ.
કરાચાયયયયયયયયયાત્રણસરકાર રરરરરર રરરરરરકaaa aapana રરરરરર રરરર
CORRESTRES
0%aaazથ્થaaaaaaaaaaaaaaaaaaaaaaa
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (44)
તરંગ - ૭ ]
auuuuuuuuuu
ફusannountanaswagges :.