________________
થતો ઘણો થરથર કંપી રહ્યો છે. ત્યાં નજીકમાં રહેલું તીક્ષ્ણ ચાંચવાળું પક્ષી બોલ્યું. હે ભદ્ર! ખેદ પામ નહિ આ અગ્નિ નથી આ ચણોઠી આદિ છે. આમ વારંવાર કહેવાથી ક્રોધિત થયેલા વાનરે તે પક્ષીને શિલા ઉપર અફળાવી (પછાડી) ને મારી નાંખ્યું ઈતિ, એ પ્રમાણે કેટલાક શિષ્યો અથવા જીવો સર્પ જેવા હોય છે.
હવે જળોની વાત કહે છે - જળો જેવા પ્રકારનું રક્ત આદિ પીએ છે તેવા જ પ્રકારે પેટમાં ધારે છે. (રાખે છે.) પરંતુ તેનો બીજો કોઈપણ પરિણામ (ફેરફાર) થતો નથી. એટલે કે બીજું કોઈપણ જાતનું રૂપાંતર થતું નથી. એ પ્રમાણે કેટલાક જીવો ગુરુનો ઉપદેશ આદિ જેવું સાંભળ્યું છે તેવું ધારે છે. પરંતુ તેમને વિશેષ પ્રકારે બોધ ઉત્પન્ન કરવા રૂપ ઉપદેશ લેવા વડે કરીને બીજું કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી.
“સાધુથી નટ ન જોવાય” એ પ્રમાણે કહે છતે નટી જોનારા મુનિની જેમ અને કુલપુત્રકની જેમ કોઈ પરિણામવાળું બનતું નથી તાણે
કુલપુત્રની કથા છે
કોઈ એક નગરમાં કોઈ એક સ્ત્રીનો પતિ મૃત્યુ પશે જીતવા માટે પુત્રને બીજાના ઘર કામ વિ. કરીને મોટો કરે છે. એક વખત મોટો થતાં તે પુત્ર માતાને પૂછે છે. મારા પિતા કેવી રીતે આજીવિકા ચલાવતા હતા ? માતા : “સેવા (નોકરી) કરવા દ્વારા નાનો પુત્ર : “હું પણ સેવા કરીશ માતા : “સેવા કેવી રીતે કરવી તે તું જાણતો નથી”. નાનો પુત્ર : “સેવા કેવી રીતે કરાય ? માતા : “વિનયથી સેવા થાય.” નાનો પુત્ર : “વિનય કેવા પ્રકારનો હોય..... ક્યા પ્રકારે વિનય કરવો.”
Tarnetaawaanaahanaskanતમન્નક્ષકanirammargiાષાણa
minaષi
શaaaaaaaaaaa8888888888888કaaaaaaisement
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)T (51.
તરંગ - ૯
ધિesagitaaaaaaaaaaaaaazહ્યaapaaaaasauunagadh