________________
'પરિવ્રાજકનું દષ્ટાંત
કોઈ એક ગામમાં રોહિત નામનો પરિવ્રાજક તપ કરતો હતો, તેને એક વખત તેજલેશ્યાની પ્રાપ્તિનો ઉપાય મળી ગયો. અને વિધિ પૂર્વક અનુષ્ઠાન કરવા દ્વારા તેને તેજલેશ્યા પ્રાપ્ત થઈ.
એક વખત ઝાડ નીચે બેઠેલા એવા તેના માથા પર ઝાડ ઉપર રહેલા બગલાએ વિષ્ટા કરી અને તેથી ક્રોધિત થયેલા એવા તેણે તેજલેશ્યા દ્વારા તે બગલાને બાળી નાંખ્યો.
એક વખત તે ભિક્ષાને માટે નગરમાં જિનદાસ શ્રેષ્ઠિના ઘેર ગયો અને ત્યાં અરિહંતના ધર્મથી ભાવિત થયેલા હૃદયવાળી, નામથી સાર્થક એવી શીલવતી નામની ઘરની સ્વામિની પતિની સેવામાં વ્યગ્ર હોવાથી કાંઈક વિલંબથી ભક્ષા આપવા માટે જ્યાં આવતી હતી તેટલામાં મહા ક્રોધિત થયેલો વિલંબથી દાન આપવાના કારણે ગુસ્સે થયો અને તેથી તેને બગલાની દશાને પમાડની ઈચ્છાવાળા તે પરિવ્રાજકે મુખમાંથી તેજોવેશ્યાને છોડવા માટે ધૂમાડો કાઢ્યો તેનું આવું સ્વરૂપ જોઈને સભ્યશ્રી જિનધર્મના પાલણ દ્વારા અને નિર્મળ શીલગુણ ને પાળવા દ્વારા પ્રાપ્ત કરેલ અવધિજ્ઞાનથી બાળી નાંખેલા બગલાનું સ્વરૂપ જાણું પોતાના સંપૂર્ણ શરીર ઉપર શીલનું દૃઢતર કવચવાળી તેણીએ તેને કહ્યું.
હે ભદ્ર! હું બગલો નથી. એ પ્રમાણે તેના કહેવાથી આશ્ચર્ય પામેલો તે કાંઈક શાન્ત થયો હોય તેમ તેને પૂછયું બગલાનું સ્વરૂપ તું કેવી રીતે જાણે છે. તેણીએ કહ્યું તે વ્યતિકર (વૃતાંત) તને વાણારસીમાં રહેલો કુંભાર કહેશે. તેથી આશ્ચર્ય પામેલો તે વારાણસી ગયો મલતાંની સાથે જ તે કુંભારે તેને કહ્યું હે ભદ્ર ! શું તને શીલવતી એ સંશય પૂછવા માટે મોકલ્યો છે ? તે સાંભળીને તે અત્યંત આશ્ચર્ય ચકિત થયો ત્યાર પછી કુંભારે ફરી કહ્યું શીલ ગુણ વડે શોભતી શીલવતીને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે અને મને પણ ઉત્પન્ન થયું છે. તેથી કરીને જેવું છે તેવું બગલાનું સ્વરૂપ અમે જાણીએ
ERaasઇથરશaષારસરણanaannnnnaaaaaaaaaaaaaaaaોવાલાયકાશassassannડા શશશ
Reans
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)1 (128) અંશ-૨, તરંગ-૬ |
HIJulsattat
aatlasangasatiBaataatsaasBaatestgattitutilatisaagataBattitutilittltatistutilingull
that#######sanskaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaણી