________________
વિદ્ય પર્વત છોડીને રાજાના ભવનમાં ગયેલા હાથીઓ ગૌરવતાને પામ્યા છે. છતાં પણ વિદ્યાચલમાંથી ઘણા હાથીઓ જવા છતાં પણ વિદ્યાચલ હાથીઓ વગરનો બન્યો નથી llll માસિવિણ સુદઉં.....રાપરિસિ Il3II જેમ માનસરોવર વિના રાજહંસો સુખને પામતા નથી તેમ રાજહંસો વિના માનસરોવર પણ શોભાને પામતું નથી. બધા હંસો માનસરોવર છોડીને જતા રહે તો પણ માનસરોવર માનસરોવર રહે છે. હંસ પણ જ્યાં જાય ત્યાં હંસ જ રહે છે. તે જ્યાં જશે ત્યાં શોભા રૂપ જ બનશે. બીજે ક્યાંય જવાથી તે બગલા બનતા નથી. // ૨+૩ II
મનસ સવંગુણ્વિય..... ||૪|| નદીના પ્રવાહો ગમે તેટલા ચંદન વૃક્ષોને તાણી જાય તો પણ મલયાચલ ચંદન વૃક્ષોથી ભરેલો જ રહે છે. અને તણાઈ ગયેલું ચંદન ગમે ત્યાં જાય તો પણ તે મૂલ્યવાન જ રહે છે.
રૂપા મેન્યુફેT વિના વિ..... એક કૌસ્તુભ રત્ન વિના પણ સમુદ્ર બીજા રત્નો વડે સમુદ્ર છે. અને કૌસ્તુભરત્ન જેની છાતી પર મૂકાય છે તે પણ બહુ મુલ્યવાન (પૂજનીય) બને છે. પા.
પકુમુહિ વિવરત..... llો .
હે ઉત્તમવૃક્ષ! તેં પત્રોને ત્યજી દીધા એટલે કંઈ એનું પત્રપણું નષ્ટ થતું નથી! અને વળી તારી છાયા પણ નવા પાંદડા આવ્યા પછી જ થવાની છે. !
આ દુનિયામાં જેટલા મોટા માણસો છે તે બધાં શેલડીના સાંઠા જેવા છે. જડ (કાતરી) છે ત્યાં રસ ધરાવે છે અને જ્યાં પત્ર (પાંદડા) છે તે નિરસ હોય છે. અને આમ રાજાને આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો કે હે પ્રધાનો!
આમ રાજાને ગુરુજીએ આ પ્રમાણે કાવ્યો (શ્લોકો) મોકલ્યા અને આમ રાજાને આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો જો અમારું કામ હોય તો (ત્યારે) છૂપી રીતે ધર્મરાજાની સભામાં જાતે આવીને પૂછવું અનુમતિ લેવી) પ્રતિજ્ઞાનું પાલન પૂર્ણ થતાં જેવી રીતે ગયા હતા તેવી રીતે તારી પાસે આવીશું પૂજ્ય સૂરિજીએ શિક્ષા (શિખામણ) આપવા પૂર્વક પ્રધાનોને પાછા મોકલ્યા અને
awes
શ્વ888888888888888888888888888888%888888ા
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (143)અંશ-૨, તરંગ-૬ ||
શataasalaastute aasannaaaaaaaa