________________
છીએ તેથી પ્રતિબોધ પામેલા તેણે સમ્યફશીલથી યુક્ત ધર્મને સ્વીકાર્યો. એ પ્રમાણે લોકોત્તર ગુરુઓને આશ્રયીને દૃષ્ટાંતો સ્વયં જાણી લેવા (વિચારવા).
સ્વ સ્વાર્થને સિધ્ધ કરવાની ઈચ્છાવાળા સ્વચ્છા મુજબ પ્રરૂપિત ધર્મના આભાસ રૂ૫, ઉપદેશ, દર્શન, ક્રિયાદિથી લોકોના શુધ્ધ ધર્મરૂપ જીવિતને હણે છે. (ધર્મથી દૂર કરે છે, તેવા કેટલાક કુગુરુઓ સર્પ જેવા હોય છે.
કહ્યું છે કે -સર્પ એક વખત મારે છે. પરંતુ કુગુરુઓ તો અનંત મરણો કરાવે છે. (અનંતીવાર મારે છે) તે કારણે સર્પ સારો છે. તો હે ભદ્ર! તું કુગુરુનું સેવન કરીશ નહિ આ પ્રમાણે સર્પના દૃષ્ટાંતની વિચારણા કરી.
હવે ચોરની વિચારણા કરે છે - ચોરો શસ્ત્રાદિ વડે ડરાવીને લોકોના ધનને લૂંટે છે (ચોરે છે) એ પ્રમાણે કેટલાક કુલગુરુપણાના અભિમાનથી ભરેલા માત્ર આલોકના પદાર્થથી બંધાયેલા (ઈચ્છાવાળા) શ્રાપ, કામણ, જ્ઞાતિ પંક્તિમાંથી બહાર કાઢી નાંખવાપણું શિર-પેટ ફોડવા આદિ કરવા વડે વિવિધ પ્રકારના ભયો બતાવીને ભોળા લોકોના શુધ્ધધર્મ ધનને લુંટનારા - ચોરનારા છે. જે રીતે વસુરાજાનું પર્વતકે કર્યું તેમ. તે આ પ્રમાણે.
' વસુરાજા અને પ્રવર્તક
શક્તિ મુક્તિ નગરીમાં ક્ષીરકદંબક ઉપાધ્યાયનો પુત્ર પ્રવર્તક પિતાનો સ્વર્ગવાસ થતાં તેને સ્થાને બેસીને છાત્રોને ભણાવે છે. તેના સહઅધ્યાયી વસુનામનો રાજા અને નારદ એમ બે જણા હતા. તેમાં સત્યવાદી વસુરાજા આકાશને અવલંબીને રહેલી સ્ફટિકની પીઠિકા પર સિંહાસન મૂકીને બેસતો હતો સત્યવાદી પણાના પ્રભાવથી રાજાનું સિંહાસન આકાશમાં રહેલું છે. એ પ્રમાણે લોકોમાં પ્રસિધ્ધ થયું.
એક વખત ઉપાધ્યાયના પુત્ર પ્રવર્તક છાત્રોને ભણાવતાં તેમચંદથમ એ પ્રમાણે વાક્યનો અર્થ કરતાં મન એટલે છાગ (બકરો) એ પ્રમાણે અર્થ કર્યો ત્યારે ત્યાં આવેલા નારદે કહ્યું કે એ પ્રમાણે બોલ નહિ ઉપાધ્યાયે ન શબ્દ એટલે કે ત્રણ વર્ષ જુની ડાંગર કહી છે એ પ્રમાણે કહીને તેના અર્થનો | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | અંશ-૨, તરંગ-૬
SpareB
RASSARRA288ARBASSBRERBRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
(0888888888aaaaaaa8888888888aaaaaaaaa%a8888aaaaa
શિશBalataktધalધlધીudatalabatBશિક્ષિBશિક્ષિlauીgિuaBશિafaaaaaaaaaaaaaaaaaaa
દિધાણaaaaaagtaaaaaasBasaaaaatenatasa