________________
સમડી છે તે તમે જુઓ તે સમડી પૂર્વભવના વૈરના કારણે ક્રોધથી મને પગ વડે કરીને મારવાને ઈચ્છે છે તે સાંભળીને કૌતુકપૂર્વક સભાજનોએ તેમનો પૂર્વ જન્મ પૂક્યો.
સાધુ સમડીને પ્રતિબોધિત કરવા માટે તેઓને પૂર્વભવ કહે છે :હૃદયમાં રહેલા ભાવને કહેવાથી આશ્ચર્ય પામેલી સમડી પણ તે સાંભળે છે. તે આ પ્રમાણે :
આજ ભરત ક્ષેત્રમાં કનકપુર નગરમાં ધન્ય નામના શ્રાવકને સુંદરી નામની પત્નિ હતી. તે દુરિત્રવાળી બીજા પુરુષમાં આસક્ત બની હતી.
એક વખત તેના તે આશકે કહ્યું કે સુંદરી ! આજથી માંડી તારી પાસે હું આવીશ નહિ કારણ કે હું તારા પતિથી ડરું છું. તે સાંભળીને અત્યંત દુઃખી થયેલી એવી તેણીએ તેને કહ્યું હે પ્રીયતમ ! આ પ્રમાણે બોલો નહિ થોડા જ દિવસમાં તમને નિર્ભય કરીશ.
હવે એક વખત તેણે પતિને આપવા માટે દૂધમાં ઝેર નાંખ્યું. તે દૂધને તે લેવા માટે જ્યાં ઘરમાં જાય છે. તેટલામાં ત્યાં આવેલા સર્પે ડંખ માર્યો (ખાડો ખોદે તે પડે) અને તે તુર્તજ ત્યાં નીચે ઢળી પડી અને પ્રાણવિનાની બની. ભોજન કરતાં ઉઠેલા ધન્ય શ્રાવકે તે જોયું અને બોલ્યો હા ! આ શું ! એ પ્રમાણે બોલતાં તેને જોતાં પ્રાણવિનાની જોઈ. તેના ચરિત્રથી અજાણ એવો તે વિલાપ કરવા લાગ્યો.
તે ત્યાંથી મૃત્યુ પામીને વાઘ થઈ અને વૈરાગ્ય પામેલા તે ધન્ય શ્રાવકે દીક્ષા ગ્રહણ કરી.
એક વખત જંગલમાં કાયોત્સર્ગમાં રહ્યા હતા તે વખતે વિધિની વક્રતાથી (ભવિતવ્યતાથી) વાઘરૂપે ઉત્પન્ન થયેલો તેની પત્નિનો જીવ ત્યાં આવ્યો અને તે મુનિને જોઈને પૂર્વભવના વૈરથી હણી નાંખ્યા.
તે ધન્યઋષિ મૃત્યુ પામીને ત્યાંથી અશ્રુત નામના (૧ર મા) દેવલોકે ગયા. અને સિંહ (વાઘ) તો ચોથી નરકે ગયો. અય્યત દેવલોકમાંથી ચ્યવીને
taanaaaaawaananannaaaaaaaaaawaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaawana
aaaaaaaaaaaaaaaaaBaageBaggggggggtaaaaaaaaaaaa
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 101)[ તરંગ - ૧૫ ]
ળક
- ૧૫
ગsuashawaaaaaaaanguaa
%aataarinivat#indagi