________________
વચન વડે કરીને, તેમજ ગુરૂના સંથારા આદિને કચરવારૂપ કર્મ કરીને પ્રગટ રીતે અથવા ગુપ્ત રીતે તું કદાપિ ગુરુનો અવિનય કરીશ નહિ.
વળી પડખે નહિ, આગળ નહિ, પાછળ નહિ, સાથળ સાથળ અડકે તેવી રીતે પગ ઉપર પગ રાખીને બેસે નહિ, સંથારામાં સૂતેલો હોય ત્યારે સાંભળ્યું હોય છતાં જવાબ આપે નહિ, પલાંઠી વાળી બેસે નહિ, ગુરુની પાસે પગ લાંબા કરીને બેસે નહિ ઈત્યાદિ આ આઠ સ્થાનો (વિનય) શિક્ષાનો આચાર કહેવાય છે.
હાસ્ય ન કરે અને સદેવ ઈન્દ્રિયોનું દમન કરે, ગુપ્તવાત કરે નહિ, શીલ રહિત ન હોય, અતિચારવાળા ચારિત્રવાળો ન હોય, લોલુપી બને નહિ, ક્રોધ કરે નહિ, સત્યમાં આનંદ માને આવો સાધુ શિક્ષા શીલ કહેવાય છે.
આ પંદર સ્થાનો સુવિનિતના છે. નમ્ર બને, અચંચલ રહે, માયાવિનાનો બને, કુતુહલ વિનાનો રહે, આત્માને અધિક શિક્ષિત કરનારો બને, વિકથા કરે નહિ, મંત્રી પણાને ભજે, જ્ઞાન પ્રાપ્ત થતાં મદ કરે નહિ, પાપમાં પડે નહિ, મિત્ર ઉપર કોપ કરે નહિ, અપ્રીય એવા પણ મિત્રને ગુપ્ત રીતે કલ્યાણને માટે કહે, કલહ, કંકાસ, છોડી દે આ પંડીતોનું કહેવું છે. - લજ્જાને ધરનારો, ઈન્દ્રિઓનું દમન કરનારો, આ સુવિનિત કહેવાય છે. ઈત્યાદિ
એ પ્રકારે જે વાણીથી વિનયને અંગીકાર કરે છે. અને તે પ્રમાણે આચરણ કરે છે. તે અન્તઃ વાચાથી અને બાહ્ય ક્રિયાથી બન્ને પ્રકારે સારા
કેટલાક શિષ્યો શ્રી ચંડ રુદ્રાચાર્યના શીષ્યની જેમ અને સિંહગિરિસૂરિના શિષ્યની જેમ વાણી અને ક્રિયાથી સારા છે.
કહ્યું છે કે - "સિffર સુફી સાત મ"
કેટલાક વાચા વડે વિનયને કરે છે. અને આચરણ કરતાં નથી તેથી વાણી વડે સારા અને ક્રિયાથી અસાર હોય છે. યુગ પ્રધાન શ્રી કાલિકસૂરિના
ઇasa
aa#BERathavaasaaaaaaaaaawaiiaaaaginaHai
R:BORR
R RRRRR
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (124) અંશ-૨, તરંગ-૫