________________
ધર્મ ઘણો સુચવા છતાં પણ ધર્મારાધનમાં પ્રવૃત્તિ રહિત બને છે. તેઓ આસન્ન સિધ્ધ થતાં નથી કારણ કે પ્રાયઃ કરીને ક્રિયાઅનુષ્ઠાનવિના ભવથી તરી શકાતું નથી.
કહ્યું છે કે - તરવાની ક્રિયા જાણતો હોવા છતાં જો કાયાના યોગનો (હાથ હલાવવા વિ. ક્રિયા) ઉપયોગ કરતો નથી તે પાણીના પ્રવાહમાં ડુબે છે. એ પ્રમાણે ચારિત્ર વિનાનો જ્ઞાનવાળો (જ્ઞાની) પણ ડૂબે છે. કેટલાકે તો ભવાન્તરમાં સમ્યક્ ક્રિયા અનુષ્ઠાનમાં વીર્ય ફોરવીને અન્ત : અને બાહ્ય સાર પણાને પામીને આસન સિધ્ધ પણ થાય છે. ઈતિ ૩ ભાંગો
વળી કેટલાક રાજાના આભરણની જેમ બાહ્ય સારા અને અન્તઃ પણ સારા હોય છે. જેવી રીતે દેશવિરતિ ધારક કુમારપાળ આદિ સર્વ વિરતિ ધારક, મહાવીર પ્રભુનો પૂર્વભવ નંદનઋષિ વિ. અને તેઓ તેજ ભવમાં અથવા ત્રણ ભવમાં સિધ્ધિગામી થાય છે. ઈતિ ૪ ભાંગો
આ પ્રમાણે સંસારના કારણભૂત આંતર શત્રુ ઉપર જયરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે ગુરુ-શ્રાવક-ધર્મ અને જીવને આશ્રયીને કહેલા જુદા જુદા ચાર ભાંગામાંથી છેલ્લા બે ભાંગાને વિષે ચિત્તને લગાવીને હે પંડીતો ! પ્રયત્ન કરવો.
આ પ્રમાણે તપાગચ્છીય શ્રીમુનિસુંદરસૂરિ રચિત શ્રી ઉપદેશરત્નાકર નામના આ ગ્રંથમાં શ્રી ગુરુ પરીક્ષાના અધિકારમાં // પંદરમો તરંગ પૂર્ણ |
(પ્રતમાંલખ્યા મુજબ) | તિ દ્વિતીચંડશે પ્રથમદ્વિતીય તરંm "સમાપ્ત નોંe:- તરંગ-૧૪ અને ૧૫ ને બીજા અંશના ૧-૨ તરંગ તરીકે ગણવો
0:;
8888888888888aa%a8Basistan
#GamaanaBaaaaa%BaaBaaa4%aa%aaeggagan
ge
B aaaaaaaaaaaaaaaaaaaa០០ញ្ញ
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (109)
અંશ-૨,તરંગ-૧-૨
E
ss