________________
જ્યોતિષાદિ, ૨૫, સૂત્ર, અર્થ, ધરનારા તેવા પ્રકારની યતિ ક્રિયાથી રહિત (વિકલ) હોવાથી અત્યંત અસાર છે. તેઓનું તેવા પ્રકારનું શ્રુત અને ક્રિયા પાપકારી હોવાથી બીજાને ધર્મ ઉપર અશ્રધ્ધા અને મિથ્યાત્વ આદિના પોષક રૂપ હોવાથી ચામડાની વસ્તુ જેવા થાય છે.
આની વિચારણા પહેલા કહેલી ગાથામાં ચાંડાલના આભરણના દૃષ્ટાંતની વિચારણા દ્વારા કરી છે. ઈતિ. તેથી વિશેષાર્થિએ ત્યાંથી જાણી લેવું.
વેશ્યાનો કરંડીયો લાખથી ભરેલા સ્વર્ણના આભૂષણ આદિનું સ્થાન હોવાથી ચાંડાલના આભૂષણથી સારરૂપ હોવા છતાં પણ કહેવાતા કરંડીયાની અપેક્ષા વડે અસાર છે. તથા કેટલાક થોડુંક જ્ઞાન પામેલા કંઈક ક્રિયામાં પ્રવૃત્તિ કરવા વડે અને વાણીના આડંબર વડે ભોળા લોકોનું આકર્ષણ કરતાં હોવા છતાં પણ પરિક્ષામાં સફળ નહિ થતાં હોવાથી અસાર છે. પાસત્યાદિથી કિંઈક સારપણું હોવા છતાં પણ તેઓના વિશિષ્ટ ચારિત્રની અપેક્ષાએ અસારપણું છે. ઈતિ.
તેવી રીતે શ્રેષ્ઠિઓનો કરંડીયો વિશિષ્ટ મહીના, સ્વર્ણના આભૂષણોનું સ્થાન હોવાથી સાર રૂપ છે. એ પ્રમાણે કેટલાક ગુરુઓ પોતાના સિધ્ધાંત અને બીજાના સિધ્ધાંતને જાણનારા અને સમ્યફ ક્રિયાદિ ગુણયુક્ત હોવાથી સારરૂપ છે.
વળી જેવી રીતે રાજાનો કરંડીયો અમૂલ્ય રત્નથી જડેલા અલંકાર સમો અમૂલ્ય રત્નાદિનું સ્થાન હોવાથી અત્યંત સારભૂત છે. તેવી રીતે કેટલાક ગુરુઓ આચાર્યના સર્વગુણોથી યુક્ત વિશિષ્ટ અતિશય વાળા વિવિધ પ્રકારની લબ્ધિયુક્ત અને સ્મૃધ્ધિના સ્થાન હોવાથી અત્યંત સારભૂત છે. શ્રી ગૌતમ સ્વામી, શ્રી સુધર્મા સ્વામિ, શ્રી ભદ્રબાહુ સ્વામી, શ્રી સ્થૂલભદ્ર સ્વામીની જેમ. તે પ્રમાણે કરંડીયાની ઉપમા દ્વારા સ્પષ્ટ કરેલી ગુરુના વિષયની ચતુર્ભાગી જાણીને (સાંભળીને) હે પંડીત લોકો ! સંસારરૂપી શત્રુ ઉપર જય રૂપી લક્ષ્મીની જો ઝંખના હોય તો હંમેશા સદ્ગુરુઓનો આદર કરો. ઈતિ.
દ્વિતીય અંશે | | તૃતીય સ્તરંગ સમાપ્ત છે
શિશ્ચયીaaaaaaanennsa
a aaaaaaaaaaaaaaaapngengguanganaianastaana
Baaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૪
વિકાસયાયાધ્યકaaaaa%aataaaaaaaaaaazડરશિક્ષઉચલરશaaaaaaaaધ્ધાથરોવર કિશોધદી