________________
એ પ્રમાણે અલ્પ જ્ઞાનવાળા પણ વાંઝણી સ્ત્રી, વિ. ની જેમ વિવિક્ષા વગર તેને ભણનારા, બીજાઓ પણ સમ્યક્ ક્રિયામાં તત્પર ગુરુઓ બહારથી શ્રુતના સારપણાનો અભાવ (બહારથી અસાર) હોવા છતાં પણ અંતરમાં સાર પણાને ધરતાં હોવાથી શિવની સીમા સુધી શુભ ફલને આપનારા થાય
અલ્પજ્ઞાનને ધરનારાનું સ્વપર તારક પણે કેવી રીતે ? આગમમાં કહ્યું છે કે :- અજાણ્યા માર્ગ પર ચાલવાની ઈચ્છાવાળા અલ્પજ્ઞાની તપસ્વી, સેંકડો અપરાધો કરીને જાણતો નથી ? ઈત્યાદિ.
ઉત્તર :- ઘણા જ્ઞાની ગુરુની પરતંત્રતા (નિશ્રા)થી સમ્યક્ ધર્મની ક્રિયા (અનુષ્ઠાન)માં જાતે પ્રવર્તન કરનારા અને અલ્પ ઋતવાળા બીજાઓને પણ પ્રવર્તાવનારાઓનું સ્વપર તારક પણું બરાબર છે. અર્થાતુવિવાદ વગરનું છે. તેથી કહ્યું છે કે ગુરુની પરતંત્રાથી, જ્ઞાનવાળા, સહણા કરનારા, એનો સંગ કરનારાના વિષયમાં માસ - તુષ મુનિનું ચરિત્ર જાણવું.
વળી અગીતાર્થને ગુરુકુલવાસ કેવી રીતે? ગુરુકુલ વાસવાળાને અગીતાર્થ પણું કેવું ? ત્યાં શાસ્ત્રો સાંભળવાથી હોય, તે શાસ્ત્રોનું સાંભળવું શાથી હોય ? તો કે જ્ઞાનથી હોય, જેમ આંધળો. પાંગળા માણસની સહાયથી તેના સૂચનથી ભયંકર વનને ઉલ્લંઘી જાય છે. તેમ અગીતાર્થ પણ ગીતાર્થની આજ્ઞાના પાલનથી ભવસાગર તરી જાય છે. મોટા શેઠીયાઓના આભરણો જાત્ય સુવર્ણમય હોવાથી અંતઃ અને બહારથી સાર પણું હોવા છતાં પણ બહાર તેવા પ્રકારના સુંદર રત્નાદિથી નહિ જડેલા હોવાથી રાજાના અલંકારની અપેક્ષાઓ વાંઝણી કન્યા ઈત્યાદિની જેમ અલ્પસાર હોવાથી અસાર છે. તેની વિવક્ષા આ પ્રમાણે છે. ઉપરથી સાર અને અંદરથી સાર એવા આ ભંગવાળા ગુરુઓ પણ પોતાના મતના બધા આગમમાં અવગાહના (જાણકારી) વિ. થી અંતઃ અને બહારથી સાર પણું હોવા છતાં પણ તેવા પ્રકારની કવિપણાની શક્તિવાદ લબ્ધિ ઉપદેશમાં ચતુરાઈ વિ. નો યોગ ન હોવાથી બહારના લોકોમાં તેવા પ્રકારની મોટી પ્રસિધ્ધિ ન હોવાથી અસાર છે. ઈત્યાદિ જાણવું.
ណ
យ ណងណងដែessess8888nsenmaaaaaaaaaaaaaaaaa
888888889888888388889888988saesassg
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
(97
તરંગ - ૧૫
titalaagiષયtisitiatitutassiuHapnglishaaatesBaaaaaaaaaaniulillaguiaષધીundungunatnastaullahuRakhial
BagasaBaaaaaaaaaaaaaaaaaaaagiganana