________________
છતાં દૂધ વિ. ન મલવાના કારણે નિષ્ફલ જાય છે. તેવી રીતે કેટલાક જીવોને સદ્ગુરુનો વિવિધ પ્રકારનો ઉપદેશ પણ નિષ્ફળ જાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તિની જેમ.
કહ્યું છે કે - હજારો પ્રકારે ઉપદેશ આપવા છતાં કેટલાંક ને બોધપમાડી શકાતા નથી બ્રહ્મદત્ત ચક્રવર્તિ અને ઉદાયિ રાજાનો મારક વિનય રત્ન.
તેવી રીતે વળી અવાંઝણી (દુઝણી) ગાયને જે કાંઈ યત્કિંચિત આપેલું ઘાસ વિ. પણ દુધ વિ. રૂપે પરિણમે છે. એ પ્રમાણે કેટલાક જીવોને અલ્પમાત્ર ગુરુએ કહેલો-આપેલો ઉપદેશ મહાફળને આપનારો થાય છે.
ઉપશમ, વિવેક, સંવર માત્ર ત્રિપદ સાંભળનાર ચિલાતિ પુત્રની જેમ. હે બહુ પિડિયા ! એક પિડિ તને જોવા ઈચ્છે છે એટલે વચન માત્રથી ઈન્દ્રનાગની જેમ. અને આજીવન આરંભ સમારંભના ત્યાગ રૂ૫ અહિંસા એ પ્રમાણેના વચને કરી ધર્મચિ મુનિની જેમ આ જીવન અમારે આરંભ સમારંભનો ત્યાગ છે એટલા વચન માત્રથી ધર્મરુચિ મુનિની જેમ કેટલાક બોધ પામે છે.
સર્પાદિકના દૃષ્ટાંતથી ગુણકારી અને અગુણકારીનું અંતર ઉપદેશ દ્વારા બતાવ્યું. બુધ્ધિશાળીઓ ગુણાદિના કારણોને સારી રીતે જોઈને વિચારીને મોહ વિનાની જય રૂપી લક્ષ્મીને પામવા માટે પ્રયત્ન કરે છે.
|| ઈતિ નવમસ્તરંગ સમાપ્ત
-
તરંગ - ૧૦
આ લોક અને પરલોકમાં સુખનું કારણ અર્થાત્ સુખને કરનારો સમ્પર્ક ધર્મનો ઉપદેશ સર્વત્ર સુખને કરનાર જ છે. એ પ્રમાણે શરુમાં યોગ્યાયોગ્ય સ્વરૂપનું નિરુપણ વ્યર્થ છે. એ પ્રમાણેની આશંકાનું નિવારણ કરવા માટે કહે છે. :
જીર્ણ (જૂનો) જુવર, અજીર્ણ (નવો) જુવર, જરાદિને વિષે એકજ
BURRAREN ARAB ARRASRABBASARASAARAAMARRARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
RRRR
aaaaaa8888888888888888888888888888888
[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)](54)
રગાહ
તરંગ - ૧૦ ]
Epadhaahat.gHHEligibi[BHIMJIBHHHIDHULABHIBE%3BungHuLHIBILLI|BILITHUBHaggBBB3BBBBIR
REPRE