________________
હવે યોગ્યની પાસેથી લેવું એ માટે બીજા દ્વારનું વિવરણ કરવા માટે શ્રી ગુરુ (ઉપદેશ) માં રહેલી યોગ્યતા અને અયોગ્યતાના સ્વરૂપને કહે છે :- પ્રસંગાનુસારે શ્રાવક વિ. માં પણ જાણવું.
જેવી રીતે ચાષ, કૌંચ – મધુકર, મયૂર, પીક (કોયલ), હંસ, પોપટ, કાગ આદિ આઠ પક્ષીઓ છે તેવી રીતે ગુરુઓ રૂપ, ઉપદેશ અને ક્રિયા આદિથી આઠ પ્રકારના છે. વ્યાખ્યા કરતાં કહે છે કે - ચાષ, ક્રૌંચ, મધુકર મયૂર, પિક (કોયલ), હંસ, કીર (પોપટ) પ્રસિધ્ધ છે....... કરટ એટલે કાગ વિ. વિ. શબ્દ બધે જોડવો... કેવી રીતે તે કહે છે. ચાષ વિ. એટલે કે ચાષ પક્ષીના પ્રકારો એ પ્રમાણે અર્થ કરવો વળી એજ પ્રમાણે ક્રૌંચ વિ. મધુકર વિ. ઈત્યાદિ જાણવું.
સ્વરૂપ, ઉપદેશ ઈત્યાદિ એટલે શું ? તે કહે છે.
સ્વરૂપ, ઉપદેશ, ક્રિયાથી યુક્ત આઠ..એ પ્રમાણે આઠ પ્રકારના પક્ષીઓ છે. એ પ્રમાણે ગુરુઓ પણ આઠ પ્રકારના હોય છે. તે સમુદાય અર્થ જાણવો તેમાં ૨૫, ઉપદેશ અને ક્રિયાથી યુક્ત સામાન્ય રીતે કહ્યાં છતાં પણ વચનના વિશેષ વિષયથી તે વિશેષ રીતે ગ્રહણ કરવા (વિશેષ રીતે વચન થી તે ગુરુ ગ્રહણ કરવા) તેવી રીતે પક્ષીમાં રુપ એટલે કે વિશિષ્ટ વર્ણ, આકાર વિ. સ્વરૂપ, ઉપદેશ એટલે કે સાંભળનાર લોકોના હૃદયને આનંદકારી વચન, ક્રિયા એટલે શુધ્ધ આહાર કરવા રૂપ ક્રિયા ગુરુને વિષે તો રુપ એટલે જિનેશ્વર ભગવંતે કહેલ તેવા પ્રકારનો પ્રમાણસર વેષ.
ઉપદેશ એટલે કે શુધ્ધમાર્ગની પ્રરૂપણા અને ક્રિયા એટલે સમ્યગૂ મોક્ષ માર્ગને અનુરૂપ અનુષ્ઠાન કરવું તે અને વળી પણ ૨૫, ઉપદેશ અને ક્રિયા એ ત્રણ પદ વડે આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે એક એક પદ કરીને ત્રણભાગ થાય છે.
૨૫, ઉપદેશ અને ક્રિયા એક-એકના ત્રણ ભાંગા થાય છે. ક્રિક્યોગી ત્રણ ભાંગા રુપ ઉપદેશ... ઉપદેશ ક્રિયા ક્રિયા અને રુપ ક્રિયા ત્રિક યોગી એક ભાંગો, ત્રણના અભાવના પક્ષવાળો એક ભાંગો આ આઠ ભાંગા વડે કરીને જેવી રીતે આઠ પ્રકારના ચાષ વિ. પક્ષિઓ છે તેવી રીતે આઠ પ્રકારના ગુરુપણ છે.
Regass
assaBaaa888888888ugaaaaaaaaaaaaaaaaaaaaaaaaaeeasessaBaaaaaaaaaaas
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
છુિક88888888888888888888888888888888888888888888
તરંગ - ૧૪ នាងចង់ពពពពmeanពពពពពពព