________________
પાપ, ભવ કલેશ આદિ તાપને અનુભવતા નથી. ઉત્તરોત્તર જ્ઞાન-દર્શન, દેશવિરતિ, સર્વ વિરતિ આદિ, અનુષ્ઠાનાદિ વડે અલ્પકાળમાં સિધ્ધિ પામનારા થાય છે. અથવા તેજ ભવે યા બીજા ભવે સિધ્ધિ પામે છે. વીર પ્રભુના આનંદ વિ. દશશ્રાવકની જેમ અથવા શ્રીમાનું ઉદાયન રાજા, દશાર્ણભદ્ર, શુક્રપરિવ્રાજક, ક્ષોભ નહીં પામનારા સુદર્શનશ્રેષ્ઠિ અને કુમારપાલ રાજાદિની જેમ આદિ શબ્દથી ચાર દૃષ્ટાંતથી પણ પ્રત્યેક જીવોનો સબંધ જોડવો તે આ પ્રમાણે (૧) અત્યંત ખરાબ કાદવ જેને પસંદ છે તેવા ગામડાના ભૂંડ જેવા (મિથ્યા મતે રમનારા), (૨) સ્નાનાદિને પસંદ નહિ કરનારા બટુકની જેમ... (૩) નિર્મલ હોય કે કાદવવાળું મેલું જલ બને સમાન રીતે ચાહનારા (સમ્યક કે મિથ્યા ઉપદેશ બન્નેને સમ ગણનારા), (૪) સરોવર કે નદી બન્નેમાં એક સરખી રુચિ ધરનારા ચક્રવાકાદિ જેવા બીજા દૃષ્ટાંતો પણ જાણવા આ પ્રમાણે દૃષ્ટાંત રૂપ ઉપદેશને વિચારીને મોક્ષની ઈચ્છાવાળા.... (મોક્ષાર્થિ) ઉત્તરોઉત્તર શ્રેષ્ઠ એવા આપેલા દૃષ્ટાંત જેવા જીવોનો હે ભવ્ય જનો ! સર્વ રીતે વિચાર કરો કે જેથી કરીને શિવ સુખ રૂપી સંપદા હાથમાં રહેલી વસ્તુની જેમ (હસ્તાંબલાવતુ) સહેલાઈથી પ્રાપ્ત થાય. ઈતિ
હે ઉત્તમ ભવ્યો ! તમો સદ્ગુરુના વચન રૂપી સરોવરમાં કહ્યા પ્રમાણેના ઉત્તરોઉત્તર દૃષ્ટાંત્ત સરિખા થાઓ, જેથી સંસારના સુખોને પામીને આઠ કર્મ રૂપી શત્રુ પર જય પામવાથી અક્ષય એવી મોક્ષ લક્ષ્મીને ભોગવો.
| ઈતિ અષ્ટમ તરંગ સમાપ્ત છે
98253eeeeeeesa99@seagggae99898388888888
[ pપદેશ નાકર ગુર્જર ભાવાનુવા)()[ તરંગ.]
Himatnasualtaaunક્ષ anassassanandanikaataaaaaaaaaaaaaaaaaaaavyaaaaaaaaaaasnia
બાક
B
OB2B33228882328232233