________________
મનમાં ચિંતવ્યું..... આ સાધુથી સરો....... પછી મરીચી પાસે આવી મરીચીને પૂછ્યું... શું અહીંયા જ ધર્મ છે ? તમારા શાસનમાં નથી ? આ અયોગ્ય ભાવવાળો છે વળી સેવા માટે મને કામ લાગશે એ પ્રમાણે મનમાં વિચાર કરીને કહ્યું કે હે કપિલ ! ધર્મ ત્યાં છે અને અહીંયા પણ છે આવી રીતે ઉત્સુત્ર બોલવાથી સંસાર વધી ગયો કપીલને સાધુ (પરિવ્રાજક) બનાવ્યો. ક્રિયાકલાપ શીખવ્યો વિ. વર્ણન બીજા ગ્રંથોથી જાણી લેવું.
ઉપસંહાર કરતાં કહે છે કે - કાગ સરિખો કપિલ મહા સરોવર સમાન સદ્ગુરુનો ઉપદેશ છોડી ને ઘટજલ સરિખા મરિચિના વચનમાં રતિ કરનારો થયો.
તેવી રીતે ઘટજલની જેમ નિર્મલ સ્વરૂપ વાળા સમ્યફ પ્રરૂપણાદિયુક્ત મરીચીના ધર્મને કપીલે ત્યાં પણ અને અહીંયા પણ ઈત્યાદિ ભયંકર સંસારનું કારણ ઉત્સુત્ર પ્રરૂપણાદિ કરાવાથી મરીચીના ધર્મભાવને દુષિત
કર્યો.
તેવા અભવ્યો દુર્ભવ્યો ધર્મને વિરાધવાથી દુર્લભબોધિ અને દુર્ગતિના આયુષ્યને બાંધનારા થાય છે.
થાન સરિખાની વાત કરે છે. - જેવી રીતે કૂતરો તૃષાતુર હોવા છતાં સરોવર મલે તો પણ જો નાના ખાડામાં (ખાબોચિયામાં) પાણી હોય તો યાને પાણી મલે તો..... મુખ ને થોડું આગળ કરીને જીભથી ચાટે છે. પરંતુ ઈચ્છા મુજબ ગટ ગટ પીતો નથી અને સ્નાનાદિ પણ કરતો નથી. તેવી રીતે કેટલાક જીવો કદાગ્રહ વિનાના મિથ્યાત્વયુક્ત અજૈન (બીજા) ધર્મમાં માધ્યસ્થાદિને ધરનારા સદ્ગુરુનાં ઉપદેશ રૂપ સરોવરાદિ પ્રાપ્ત થયે છતે કંઈક અભિલાષા કરતાં (થતાં) અધિક વિરતિ દાન કે મિથ્યાત્વી, સ્વજન, લોકનિંદાની ભીતીથી સંપૂર્ણ ઉપદેશ સાંભળતાં નથી. પરંતુ અંદર આવતી સરસ કથા શ્લોકાદિ કેટલુંક સાંભળે છે અને તેમાં રહે છે. બોધની તૃપ્તિને પામે છે અને આચરે છે તેઓ ધર્મના અભ્યાસને કારણે ભયંકર એવી દુર્ગતિને પામતા નથી. તેવી ગતિ પ્રાપ્ત કરે તો પણ ફરીથી સમ્યગુદર્શન
BARABARBAR8888BRRRRRRRRRRRRRRAARRRRRAARABSTR88888BRRRRRRRRRRRRRRRRRRR
RRRRRRR
ogos seus888888
8888888888888888888
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (47)
તરંગ - ૮
|
R888888188188BER
HaggazásaageBazaad