________________
હવે ઉપર કહેલા વામ્યા અવાગ્યાદિમાં શુભ ધર્મ વાસિતને આશ્રયીને વાગ્યા અને અશુભ ધર્મ વાસિતવાળાને આશ્રયીને અવામ્યા તે બે ઉપદેશ માટે અયોગ્ય છે. બાકીના શેષ ત્રણ યોગ્ય છે.
આ પ્રમાણે ઘડાની ઉપમાથી પ્રકટ (પ્રત્યક્ષ) રીતે જગતમાં પાંચ પ્રકારના જીવો પંડીતો એ કહ્યા છે. તેમાં સમ્યગૂ ધર્મની વાસને નહિ વામનારો ઉત્તમ પુરુષ દુઃખે કરીને જીતી શકાય તેવા દુર્રીય કર્મને હણી જયશ્રી (જયરૂપી લક્ષ્મી) ને પામે છે. મોક્ષને પામે છે.
|| ઈતિ સપ્તમસ્તરંગ સમાપ્ત છે
તરંગ - ૮
વળી પણ બીજી રીતે યોગ્યયોગ્યનો વિચાર કરે છે.
ગાથાર્થ :- જેવી રીતે નિર્મલ જલથી ભરેલા સરોવરને વિષે (પામીને) કાગ, શ્વાન, હાથી, હંસ શું કરે છે. તે સારી રીતે જણાવે છે. અનુક્રમે જેવી રીતે નિર્મલ જલથી ભરેલા સરોવરને પામીને કાગ, શ્વાન, હાથી અને હંસ શું કરે છે તે સારી રીતે જણાવતાં અનુક્રમે કહે છે કે કાગ ત્યાગવાનું, શ્વાન ચાટવાનું, હાથી સ્નાનાદિ કરી ગંદા થવાનું અને હંસ અંદર રહી રતિ યાને આનંદ લેવાનું કામ કરે છે. તેવી રીતે સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થવા છતાં પણ અધમાદિ જીવો તેને છોડી દે છે. એ પ્રમાણે તેનો સાર છે.
હવે આ પ્રમાણે તેનો સાર વિચારવો કે જેવી રીતે નિર્મલ જલથી પૂર્ણ મહાસરોવરમાંનું પાણી નિર્મલ હોવા છતાં તૃષાથી વિલ કાગડો પીતો નથી. અને વળી શરીર પર લાગેલો મેલ, તારાદિ દૂર કરવા માટે સ્નાનાદિ પણ કરતો નથી પરંતુ તે સરોવરને છોડીને લોકોએ કરેલા સ્નાનાદિથી ગંદુ થયેલું ક્યાંક જલથી ભરાયેલા ખાબોચિયાનું અને ક્યારાનું પાણી સામાન્ય રીતે પીએ છે અને વળી સ્ત્રીના માથા પર રહેલા નિર્મલ જલથી ભરેલા ઘડામાં અપવિત્ર ચાંચ નાંખીને ગંદુ કરે છે. પણ પોતે તૃપ્ત થતો નથી. તેવી રીતે કેટલાક અધમજીવો કદાગ્રહી તીવ્ર મીથ્યાત્વની વાસનાના || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (45) તરંગ - ૮ ||
શ
B9aa98aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
gazeesa%Bક્ષક
0880088833888888876
8
88888868888ne
ggggggggggbeataesen