________________
એક દિવસ બલીના અવસરે કાગડાથી રક્ષા કરવા માટે આવેલા છાત્રે (ખાનગી વાતો બતાવતાં કહ્યું કે :
દિવસે કાગથી ડરે છે રાત્રે નર્મદા ઉતરે છે. કુતીર્થ અને મગરની આંખો ઢાંકવાનું બંધ કરવાનું) પણ જાણે છે.
આ સાંભળીને તે તરુણી શંકાથી બોલી “આવા પ્રકારનો લોક સ્વભાવ છે. બાંધી મૂઠી રાખ, નર્મદા નદીને ઉતરવાની વાત ને છોડી દે.”
તે પછી ચંચલ ચિત્તવાળી તેણીએ તેજ વિદ્યાર્થિની સાથે સબંધ જોડ્યો.
એક વખત પતિ જ્યારે કોઈક કામે બીજા ગામે ગયો ત્યારે સ્વછંદ પણે રહેવા માટે બીજા દેશમાં ગુપ્તપણે તેણે ભાગી જવા માટે વિદ્યાર્થીને કહીને કોઈક બમૃતક ને લાવીને અગ્નિ દાહ આપીને તે છાત્રની સાથે તેણી ઘર બહાર નીકળી બીજા ગામ પ્રતિ રવાના થઈ ગઈ.
પ્રભાત થતાં આવેલા પતિએ તે દશ્ય જોયું અરે - અરે પ્રીયા - (પત્નિ) મૃત્યુ પામી છે. એ પ્રમાણે અત્યંત ખેદ પૂર્વક ઉત્તર ક્રિયા કરીને તેના અસ્થિ લઈને ગંગા નદી તરફ પ્રયાણ કહ્યું. અને તે પાઠક જ્યારે યમુના નદીને તટે આવ્યો ત્યારે ત્યાં સાથે લાવેલા એવા છાત્રની સાથે રહેતી એવી તેની ભાર્યાએ છ મહિનાના અંતે તેના પતિને જોયો. પછી વિરકત બનેલી તેની પત્નીએ પશ્ચાતાપ થવાથી પોતાના વાસ્તવિક સ્વરૂપનો એકરાર કર્યો.
તે વખતે પણ પાઠકે કહ્યું. તમે તેના જેવા છો પરંતુ આ અસ્થિતો મૃત પામેલી મારી પત્નીના જ છે.
અનેક પ્રકારની નિશાનીઓ કહેવા છતાં પણ આ અસ્થિ તેના જ છે. તે પ્રમાણે બોલતો તેની તે વાત સ્વીકારતો નથી ત્યાર બાદ તેની સાથે લાવેલો અને રહેલો છાત્ર બતાવ્યો તે જોવા છતાં પણ તે પાઠકે કહ્યું કે તેના જેવો તે દેખાય છે. પરંતુ આ અસ્થિ તો તેના જ છે. પોતાની વાતનો સ્વીકાર નહી થતાં ખીન્ન થયેલી તેણીએ પોતાના મૂઢ પાઠક પતિને છોડી દીધો... | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (18) તરંગ - ૩ ]
taawaanaaaaaaaee322288@
e
pearanaaaaaaa
aaaaaaag
geBaaaa#a#@
#swagggggg@aaaaaaaaaaaa
lutriti[lfill(BEHIPPI/HHHHHHHH
HEEngguanasanastaniutside
Ra#Bagad
a
Dasadjudi#BhaiBadBER