________________
પત્નિ - મને શો અધિકાર છે પછી ઘરે આવેલી એવી તેણે સાસુને પુત્રની વાત કરી ત્યારે કાંતતી એવી સાસુ બોલી બારીક હોય કે જાડું પણ ડોસાનું વસ્ત્ર બનશે. આ સાંભળી વહુ બોલી મીઠા માટે મારો સો અધિકાર છે ? સાસુ કહે છે કે ડોસાનો બારીક વસ્ત્ર પહેરવાનો તો સમય વહી ગયો છે ત્યારે વહુ બોલી બધી ચિંતા સાસુની (તમારી) છે. હું ઘરનો વ્યાપાર જાણતી નથી. આ સાંભળી સાસુએ ડોસાને કહ્યું કે વહુ કહે છે કે ડોસાએ ઘણાં વખત સુધી સૂક્ષ્મ વસ્ત્ર પહેરેલા છે. તે સાંભળી તલની રક્ષા કરનારો તે ડોસો બોલ્યો કે મેં એક પણ તલ ખાધો નથી. તું મને ખોટું કલંક આપે છે. તેથી હવેથી હું તલની રક્ષા નહિ કરું. ઈત્યાદિ.
આ પ્રમાણે જે બીજાને ઉપદેશ આપે છે તે બધિર કુટુંબની ઉપમા જેવા છે... પૂછે કંઈ ને જવાબ કંઈ તે ગુરુ બધિર છે અને જે જાણે છે જુદું અને બોલે છે જુદું તે શિષ્ય નથી.
હવે કદાગ્રહી કોને કહેવાય તે કહે છે - લાભ કે નુકશાન નો વિચાર નહિ કરનારો આ એમજ છે એ પ્રમાણે માનનારો એટલે કે પોતાની જ વાત ને પકડી રાખનારો તે કદાગ્રહી. કહેવાય.
( લોખંડના ગ્રાહક નરની કથાઓ
ચાર પુરુષો ધનોપાર્જન માટે ઉત્તરદિશામાં ગયા. ત્યાં ઉપાર્જન કરેલા ધનથી લોઢાની કોષ બનાવડાવીને તે લઈને તેઓ પોતાના દેશ તરફ જવા નીકળ્યા રસ્તે જતાં આવેલ અટવીમાં નિધાન તુલ્ય એક તાંબાનો કોષ જોઈને લોઢાનો કોષ છોડી દઈને તેમાંથી ત્રણેએ તે ગ્રહણ કર્યો. પરંતુ ચોથા એક કદાગ્રહીએ પુરુષોને આ પ્રમાણે કહ્યું કે હું તેમ કરવા ઈચ્છતો નથી. " એ પ્રમાણે રૂપાનો સુવર્ણનો કોષ પ્રાપ્ત થયે છતે પૂર્વના કોષને વિશિષ્ટ પ્રકારના કોષને લેવા માટે ઘણું કહેવા છતાં ચોથા પુરુષે પુરાણું છોડવામાં હિત નથી મનમાં વિચારીને છોડ્યું નહિ.
ઘણો ઉપદેશ આપવા છતાં જે પોતાનો કદાગ્રહ છોડતો નથી તે નર ઉપદેશને યોગ્ય નથી.
មួយរាណរវាងរាណអាយណកាលនាងនិងងងាយៗ
B888888888:
aa8ee888888888888888888888
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)[(29
તરંગ - ૪
BRUTORBAIRRRRAAIBRES
B
OBB8888