________________
અથવા આનંદ કામદેવાદિ દશ શ્રાવકોની જેમ મુક્તિ મેળવે છે આનંદ, કામદેવાદિનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. (૧) વાણીજ્યપુરમાં આનંદ નામનો શ્રાવક ગૃહસ્થ પણામાં હતો તેણે
સિવાનંદા નામની ભાર્યા હતી. દશ હજાર ગાયોના એક એવા ચાર ગોકુલ હતા. સ્થાપના રૂપે ભંડારમાં - વેપારમાં, વ્યાજમાં મળીને બાર ક્રોડ સોના મહોરો હતી. તે શ્રી ભ. મહાવીર સ્વામીનો શ્રાવક
થયો. (૨) ચંપાનગરીમાં રહેનારો કામદેવ નામે શ્રાવક હતો તેને ભદ્રા નામે
પત્નિ હતી. તે શુધ્ધ શ્રાવક થયો તે છ ગોકુલ અને અઢાર ક્રોડ
સોના મહોરોનો સ્વામિ હતો. (૩) કાશી દેશમાં ચલણી પિતા અને સામા નામની તેને પત્નિ હતી તે ૮
ગોકુલ અને ચોવીસ ક્રોડ સોનામહોરોનો સ્વામિ હતો. તે વ્રત લઈને
શ્રાવકોમાં શ્રેષ્ઠ શ્રાવક થયો. (૪) કાશીદેશનો-રહેવાસી સુરાદેવ, તેને ધન્ના નામની ભાર્યા હતી અને
તે છ ગોકુલ, અઢાર ક્રોડ સોના મહોરોનો સ્વામિ, વ્રત લઈને શ્રાવક થયો. આલંભીકા નગરીમાં ચુલ્લસત્તક નામનો શ્રાવક હતો તેને બહુલા
નામની ભાર્યા હતી. કામદેવ સમી ઋધ્ધિવાળો તે શ્રાવક થયો. (૬) કંપીલપુર નગરમાં કુંડકોલી નામે શ્રાવક હતો તેને પુસ્યા નામની
પ્રીયા હતી. અને કામદેવ સમી ઋધ્ધિવાળો તે શ્રાવક થયો. (૭) પોલાસ ગામમાં કુંભાર જાતિમાં ઉત્પન્ન થયેલો સાલ પુત્ર નામે
શ્રાવક હતો તેને અગ્નિ મિત્રા નામની ભાર્યા હતી. તે ત્રણ ક્રોડ સોના મહોરોનો સ્વામિ હતો. તે શ્રાવક થયો. રાજગૃહી નગરીમાં ૮ ગોકુલ, ચોવીસ ક્રોડ સોના મહોરોનો સ્વામિ શતક નામે શ્રાવક હતો. તેને રેવતી આદિ તેર પત્નિઓ હતી તેમાં
lalupuuuuunawaiiastingsaulanatitaskinnuuuuuuuuuuuuuuumnaaaaaaaaaaaaaaaahયાણા
anandasanasaga saaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaage
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (38)
તરંગ - ૫-૬