________________
ત્યારે પૂજા કરીને બ્રાહ્મણોએ કહ્યું હે દેવાધિદેવ બ્રહ્મા તમે પ્રગટ થાઓ એમ કહીને તેના પર કુહાડો લગાવ્યો પરંતુ તે પેટી ખુલી નહિ બીજાઓએ પણ દેવાધિદેવ વિષ્ણુ કહી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે પેટી ખુલી નહિ. એ પ્રમાણે કાર્તિક – શંકર આદિ દેવોના નામ વડે ખોલવા પ્રયત્ન કર્યો છતાં ખુલી નહિ....
આ બાજુ ભોજન તૈયાર થઈ જવાથી પ્રભાવતી રાણીએ દાસીને રાજાને ભોજન માટે બોલાવવા મોકલી રાજાએ તેને કહ્યું કે રાણી તો સુખી છે. (મોજ કરે છે) અમારે તો આવા પ્રકારના દવાધિદેવની પેટી ખોલાવવા વિ. ના અમારી પાસે ઘણાં કાર્યો છે. તેમાં ટાઈમ જાય છે. એ પ્રમાણે દાસીની સાથે રાખીને કહેવડાવ્યું.
દાસીએ પણ આવીને રાણીને એ પ્રમાણે કહ્યું. - તે વખતે પ્રભાવતીએ કહ્યું અહો મિથ્યાત્વથી ઘેરાયેલાને દેવાધિદેવ પણ યાદ આવતાં નથી. પછી રાજાની આજ્ઞાથી સ્નાન કરેલી, કૌતુક મંગલ કરેલી, સફેદ વસ્ત્ર પહેરેલી, બલી, પુષ્પ, ધૂપધાણું હાથમાં રાખેલી રાણી સભામાં આવીને બોલી કે હે દેવાધિદેવ વર્ધમાન સ્વામિની પ્રતિમા મારા પર કૃપા કરો અને દર્શન આપો એ પ્રમાણે કુહાડીથી પેટી પર ઘા કરતાં એક જ ઘાએ પેટી ખુલી ગઈ. અને ખુલતાં જ તેમાં પહેલાં બનાવેલી સર્વ પ્રકારના અલંકારથી શોભતી ભગવાન શ્રી વર્ધમાન સ્વામિની પ્રતિમા જોઈ.
રાજાએ તે પ્રતિમાને નવા બનાવેલા ગૃહ ચૈત્યમાં સ્થાપના કરી. આઠમ - ચૌદશે પ્રભાવતિ ભક્તિના વશથી જાતેજ નૃત્ય કરે છે રાજા પણ તેની પાછળ વીણા વગાડે છે. એક દિવસ રાજાએ નૃત્ય કરતી એવી રાણીનું મસ્તક જોયું નહિ. આ એક ઉત્પાત (તોફાન) અમંગલ છે એમ જાણીને તે વ્યગ્રચિત્ત વાળો થયો અને તેથી વીણાનો અવાજ સ્મલિત થયો. રાણી ક્રોધે ભરાઈ ત્યારે રાજાએ કહ્યું કે ક્રોધ કર નહિ અમંગલ દૃશ્ય જોયું તેથી હું સ્કૂલના પામ્યો છું. ત્યારે પ્રભાવતીએ કહ્યું કે જિનેશ્વર ભગવંતનો ધર્મ - (સિધ્ધાંતને) પામ્યા છીએ. તેથી મરણથી ડરવું તે ઠીક નથી.
વળી એક દિવસ ફરી સ્નાન કરેલી પ્રભાવતી દેવીએ પૂજા માટે શુધ્ધ || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (22) તરંગ - ૩ ]
[EnrishaanaBaaaaaaa #aasaataaaaaaaaaaaaaaaaaaaaaaaaaana
m
anamamansana
છ9998839999999898988999ehatesaugaaaaaa
wwાનEntert