________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू. ५५ पञ्चमहाव्रतनिरूपणम् ३९७ पञ्च महाव्रतान्याह-'पाणाइवायाह हितो सवओवेरमण महन्वया, ते पंच' इति । प्राणातिपातः १ आदिशब्देन-मृषावादा २ ऽदत्तादाना ३ ऽब्रह्मचर्य ४ परिग्रहाः ५ गृह्यन्ते, तेभ्यः सर्वत:-सर्वा शेन द्रव्य-क्षेत्र-काल-भावेन त्रिकरणे स्त्रियोगैः सर्वथा विरति-निवृत्तिः पञ्च महाव्रतान्युच्यन्ते । तत्र-माणातिपातः कपायादि प्रमादपरिणाम परिणतेना-ऽऽत्मना कर्ता मनोवाकायादिरूपयोगव्यापाराव् करणकारणाऽनुमोदन रूप कायव्यापारेण द्रव्य-भावभेदेन द्विविधेन माणिमाणव्यपरोपणरूपः १ मृषाबादस्तावत्-अलत्यभाषणम् अनृतवचनम्-अलीकाभिभाषणम् २ अदत्तादानश्च-अदत्तस्य स्व-स्वत्वनिवृति पूर्वक मवितीर्णस्या व्रती हो सकता है, इस संबंध से मोक्ष के कारणभूम पांच महाव्रतों का कथन किया जाता है
प्राणातिपात, कृपावाद, अदत्तादान, अब्रह्मचर्य और परिग्रह से सर्वाश से-द्रव्य, क्षेत्र, काल, भाव से, तीनों करणों और तीनों योगों से सर्वथा निवृत्त होना महान हैं। ___ कषाय आदि प्रमाद रूप परिणाम ले युक्त कर्ती आत्मा के द्वारा, मन वचन और काप आदि योग के व्यापार ले, द्रव्य एवं भाव दोनों प्रकार से करण (स्वयं करना), कारण (करवाना) और अनुमोदन रूप काचव्यापार से प्राणी के प्राणों का व्यपरोपण करना प्राणालिपात है। असत्य भाषण करना, अनृत वचन बोलना, अलीक भाषण करना कृषावाद कहलाता है । दत्त का अर्थ है स्वामी का अपने स्वस्थ को हटा लेना । जो दत्त न हो वह अदत्त कहलाता है। उस अदत्त को થઈ શકે છે આ સંબંધથી મેક્ષના કારણભૂત પાંચ મહાવ્રતોનું કથન કરવામાં આવે છે–
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી સવશે–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, ત્રણે કારણે અને ત્રણે ગેથી સર્વથા निवृत्त थयु महावत छे.
કષાય આદિ પ્રમાદરૂપ પરિણામથી યુક્ત ર્તા આત્મા દ્વારા, મન વચન અને કાયા વગેરે રોગના વ્યાપારથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના કરણ (જાતે કરવું), કારણ (કરાવવું) અને અનુમોદન રૂપ કાયવ્યાપારથી પ્રાણીનાં પ્રાણેની હિંસા કરવી પ્રાણાતિપાત છે. અસત્ય ભાષણ કરવું, અવૃત (જ) વચન બોલવું, અલીક ભાષણ કરવું મૃષાવાદ કહેવાય છે. દત્તને અર્થ થાય છે માલિકનું–પિતાનું આધિપત્ય જતું કરવું. જે દત્ત ન હોય તે અદા કહેવાય છે. તે અદત્તને ગ્રહણ કરવું અદત્તાદાન કહેવાય છે. સ્ત્રીસંચાગ
Asti