________________
પઉમચરિય-પદ્મચરિત્ર વિધાન, ૧૫૭ પૂર્વભવના મિત્રદેવે રામને કરેલે પ્રતિબોધ–તેથી સ્વીકારેલી નિગ્રંથદીક્ષા, ૧૫૮ રામને કેવલજ્ઞાન તથા નિર્વાણ–ગમન.
હે સજજનો ! સમદષ્ટિવાળા શ્રોતાઓ ! મેક્ષમાર્ગ પ્રાપ્ત કરનાર રામ સંબંધી આ સર્વ હકીકત તમે નિર્મળ ભાવથી સાંભળજે. આઠમા બલદેવ રામવિષયક આ કથા પ્રથમ મહાવીર ભગવંતે કહી હતી. ત્યાર પછી જગતને પ્રકાશિત કરનાર આ ચરિત્ર ઉત્તમ સાધુ ભગવંતે એ ધારી રાખી–યાદ રાખ્યું. વિમલસૂરિએ તેમની પાસેથી પરંપરાએ પ્રાપ્ત કરીને પ્રગટ અને સ્પષ્ટાર્થ યુક્ત પ્રાકૃતભાષાથી ગાથાઓમાં ગુંથણી કરી છે. અત્યંત પુણ્યદાયી પવિત્ર અક્ષરવાળું આ સૂત્ર અને તેના અર્થો તમે એકાગ્રચિત્તે શ્રવણ કરે. (૬)
પાચરિત વિષે સુવિધાના નામને પ્રથમ ઉદેશે પૂર્ણ થયો. [૧]
છ
ari,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org