________________
૧૧૧
अप्पडिकमणं दुविहं दव्वे भावे अपच्चखाणं पि । एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा ॥ २८४ ॥
जावं अप्पडिकमणं अपच्चखाणं च दव्वभावाणं । कुव्वदि आदा तावं कत्ता सो होदि णादव्वो ।। २८५ ।। અણપ્રતિક્રમણ યવિધ, અણપચખાણ પણ યવિધ છે, -આ રીતના ઉપદેશથી વર્ષો અકારક જીવને. ૨.૮૩. અણપ્રતિક્રમણ બે - દ્રવ્યભાવે, એમ અણપચખાણ છે, -આ રીતના ઉપદેશથી વર્ણો અકારક જીવને. ૨.૮૪.
અણપ્રતિક્રમણ વળી એમ અણપચખાણ દ્રવ્યનું, ભાવનું, આત્મા કરે છે ત્યાં લગી કર્તા બને છે જાણવું. ૨૮૫.
અર્થ : અપ્રતિક્રમણ બે પ્રકારનું તેમ જ અપ્રત્યાખ્યાન બે પ્રકારનું જાણવું; -આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે.
અપ્રતિક્રમણ બે પ્રકારનું છે - દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી; તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે - દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી; - આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે. જ્યાં સુધી આત્મા દ્રવ્યનું અને ભાવનું અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન કરે છે ત્યાં સુધી તે કર્તા થાય છે એમ જાણવું.
आधाकम्मादीया पोग्गलदव्वस्स जे इमे दोसा ।
कह ते कुव्वदि णाणी परदव्वगुणा दु जे णिच्चं ॥ २८६ ॥
आधाकम्मं उद्देसियं च पोग्गलमयं इमं दव्वं । कह तं मम होदि कयं जं णिच्चमचेदणं वृत्तं ।। २८७ । આધાકરમ ઇત્યાદિ પુદ્ગલદ્રવ્યના આ દોષ જે, તે કેમ ‘જ્ઞાની’ કરે સદા પરદ્રવ્યના જે ગુણ છે ? ૨૮૬. ઉદ્દેશી તેમ જ અધઃકર્મી પૌદ્ગલિક આ દ્રવ્ય જે,
તે કેમ મુજકૃત હોય નિત્ય અજીવ ભાખ્યું જેહને ? – ૨૮૭. અર્થ : અધઃકર્મ આદિ જે આ પુદ્ગલદ્રવ્યના દોષો છે (તેમને જ્ઞાની અર્થાત્ આત્મા કરતો નથી; તેમને જ્ઞાની
J