Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 530
________________ ૫૧૬ ૧. તુષ દૂર કરતાં = ધાન્યમાંથી ફોતરાં વગેરે કચરો કાઢી નાંખતાં. ૨. દ્રવ્ય = વસ્તુ (અર્થાત્ ધાન્ય). ૩. સુકુશલ = કુશળ અર્થાત્ પ્રવીણ પુરુષ. ૪. ખળ = વસ્તુનો રસકસ વિનાનો નકામો ભાગ- કચરો; સર્વ કાઢી લેતાં બાકી રહેતાં કૂચા. वट्टेसु य खंडेसु य भद्देसु य विसालेसु अंगेसु। अंगेसु य पप्पेसु य सव्वेसु य उत्तमं सीलं ॥२५॥ છે ભદ્ર, ગોળ, વિશાળ ને ખંડાત્મ અંગ શરીરમાં, તે સર્વ હોય સુપ્રાય તો પણ શીલ ઉત્તમ સર્વમાં. ૨૫. पुरिसेण वि सहियाए कुसमयमूढेहि विसयलोलेहिं। संसारे भमिदव्वं अरयघरट्ट व भूदेहिं ॥ २६ ॥ દુર્મતવિમોહિત વિષયલુબ્ધ જનો ઇતરજન સાથમાં 'અરઘટ્ટિકાના ચક્ર જેમ પરિભ્રમે સંસારમાં ર૬. - ૧. અરઘટ્ટિકા = રેટ. आदेहि कम्मगंठी जा बद्धा विसयरागरंगेहिं। तं छिन्दन्ति कयत्था तवसंजमसीलयगुणेण॥२७॥ જે કર્મગ્રંથિ વિષયરાગે બદ્ધ છે આત્મા વિષે, તપચરણ-સંયમ-શીલથી સુકૃતાર્થ છેદે તેહને. ૨૭. उदधी व रदणभरिदो तवविणयंसीलदाणरयणाणं। सोहेंतो य ससीलो णिव्वाणमणुत्तरं पत्तो॥२८॥ તપ-દાન-શીલ-સુવિનય-રત્નસમૂહ સહ, જલધિ સમો, સોહંત જીવ સશીલ પામે શ્રેષ્ઠ શિવપદને અહો!. ૨૮. ૧. સોહંત = સોહતો; શોભતો. ૨.જીવ સશીલ = શીલસહિત જીવ; શીલવાન જીવ. सुणहाण गद्दहाण य गोवसुमहिलाण दीसदे मोक्खो। जे सोधंति चउत्थं पिच्छिज्जंता जणेहि सव्वेहिं॥ २९ ॥

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550