Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
૫૧૭
દેખાય છે શું મોક્ષ સ્ત્રી-પશુ-ગાય-ગદભ-શ્વાનનો? જે 'તુર્યને સાધ, લહે છે મોક્ષ; -દેખો સૌ જનો. ર૯. ૧. તુર્યને = ચતુર્થને (અર્થાત્ મોક્ષરૂપ ચોથા પુરુષાર્થને). जइ विसयलोलएहिं णाणीहि हविज साहिदो मोक्खो। तो सो सच्चइपुत्तो दसपुवीओ वि किं गदो णरयं ॥ ३० ॥ જો મોક્ષ સાધિત હોત 'વિષયવિલુબ્ધ જ્ઞાનધરો વડે, દશપૂર્વધર પણ સાત્યકિચુત કેમ પામત નરકને? ૩૦. ૧. વિષયવિલુબ્ધ = વિષયલુબ્ધ; વિષયોના લોલુપ. जइ णाणेण विसोहो सीलेण विणा बुहेहिं णिद्दिठो। दसपुब्वियस्स भावो य ण किं पुणु णिम्मलो जादो॥ ३१॥ જો શીલ વિણ બસ જ્ઞાનથી કહી હોય શુદ્ધિ જ્ઞાનીએ, દશપૂર્વધરનો ભાવ કેમ થયો નહીં નિર્મળ અરે ? ૩૧. जाए विसयविरत्तो सो गमयदि णरयवेयणा पउरा। ता लेहदि अरुहपयं भणियं जिणवड्डमाणेण ॥ ३२॥ 'વિષયે વિરક્ત કરે સુસહ અતિ-ઉગ્ર નારકવેદના, ને પામતા અહંતપદ, વિરે કહ્યું જિનમાર્ગમાં. ૩૨. ૧. વિષયે વિરક્ત = વિષયવિરક્ત જીવો. ૨. સુસહ = સહેલાઇથી સહન થાય એવી (અર્થાત્ હળવી). एवं बहुप्पयारं जिणेहि पञ्चक्खणाणदरिसीहिं। सीलेण य मोक्खपयं अक्खातीदं य लोयणाणेहिं॥३३॥ 'અત્યક્ષ-શિવપદપ્રાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી, પ્રત્યક્ષદર્શનજ્ઞાનધર લોકજ્ઞ જિનદેવે કહી. ૩૩. ૧. અત્યક્ષ = અતીન્દ્રિય, ઇન્દ્રિયાતીત. सम्मत्तणाणदंसणतववीरियपंचयारमप्पाणं। जलणो वि पवणसहिदो डहंति पोरायणं कम्मं ॥३४॥

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550