________________
3७४ અર્થ : જેમ કોઈ એક (દરિદ્ર માણસ) નિધિને પામીને પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી ફળને ભોગવે છે, તેમ જ્ઞાની પર જનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે.
सव्वे पुराणपुरिसा एवं आवासयं च काऊण। अपमत्तपहुदिठाणं पडिवज्ज य केवली जादा ॥ १५८ ॥ સર્વે પુરાણ જનો અહો એ રીતે આવશ્યક કરી,
અપ્રમત્ત આદિસ્થાનને પામી થયા પ્રભુ કેવળી. ૧૫૮. અર્થ સર્વે પુરાણ પુરુષો એ રીતે આવશ્યક કરીને, અપ્રમાદિ સ્થાનને પ્રાપ્ત કરી કેવળી થયા,