Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 495
________________ ૪૮૧ चक्कहररामकेसवसुरवरजिणगणहराइसोक्खाई। चारणमुणिरिद्धीओ विसुद्धभावा णरा पत्ता ॥ १६१॥ 'ચક્રેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને, ચારણમુનીંદ્રસુઋદ્ધિને, સુવિશુદ્ધભાવ નરો લહે. ૧૬૧. ૧. ચકેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને = ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર, તીર્થંકર, ગણધર, દેવેન્દ્ર વગેરેના સુખને. ૨. સુવિશુદ્ધભાવ = શુદ્ધ ભાવવાળા सिवमजरामरलिंगमणोवममुत्तमं परमविमलमतुलं। पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा ॥ १६२ ॥ જિનભાવનાપરિણત જીવો વરસિદ્ધિસુખ અનુપમ લહે, શિવ, અતુલ, ઉત્તમ, પરમનિર્મળ, અજર-અમરસ્વરૂપજે. ૧૬૨. ते मे तिहुवणमहिया सिद्धा सुद्धा णिरंजणा णिच्चा। . दिंतु वरभावसुद्धिं दसण णाणे चरित्ते य॥ १६३॥ ભગવંત સિદ્ધો-ત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના -વર ભાવશુદ્ધિ દો મને દગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬.૩. किं जंपिएण बहुणा अत्यो धम्मो य काममोक्खो य। अण्णे वि य वावारा भावम्मि परिट्ठिया सव्वे ॥१६४॥ બહુ કથન શું કરવું? અરે ! ધર્માર્થકામવિમોક્ષને બીજાય બહુ વ્યાપાર, તે સૌ ભાવ માંહી રહેલ છે. ૧૬૪. इय भावपाहुडमिणं सव्वंबुद्धेहि देसियं सम्म। जो पढइ सुणइ भावइ सो पावइ अविचलं ठाणं॥१६५ ॥ એ રીત સર્વશે કથિત આ ભાવપ્રાભૂત-શાસ્ત્રના સુપઠન-સુશ્રવણ-સુભાવનાથી વાસ 'અવિચળ ધામમાં. ૧૬૫. ૧. અવિચળ = સિદ્ધપદ; મોક્ષ.

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550